________________
૧૩૯
(૨૦) કારાબારી સભા (1) એછામાં ઓછા ત્રણ માસે અને જરૂર પડે વધારે વાર મળશે, અને (ર) તે વાર્ષિક કામકાજના રિપોર્ટ તેમ ડિટ થયલે! હિસાબ અને (૩) વાર્ષિક બજેટ સામાન્ય સભાને રજુ કરશે.
(ર૧) જરૂરી પ્રસંગે સરક્યુલરથી કારોખારી સભાના સભ્યાના અભિપ્રાય લેવામાં આવે તેના નિણૅય બહુમતિથી કરવામાં આવશે.
{.
નરરી સેક્રેટરી.
(૨૨) આનરરી સેક્રેટરીનું કર્ત્તવ્ય નીચે મુજબ રહેશે:— (૧) સામાન્ય સભા તથા કારાબારી સભાની મિટિંગ લાવવી. (૨) સાસાઇટીના નાણાંને તેમ તેના વિહવટ, કબજા અને દેખરેખ હસ્તકનાં કુંડાને ખરા અને પૂરા હિસાબ રાખવે.
(૩) સોસાઇટીનું રેકર્ડ દફતર—સામાન્ય સભા અને કારોબારી સભાના કામકાજના અહેવાલ સુદ્ધાંત-બરાબર રાખવું.
(૪) સાસાઇટી તરફથી બધા પત્રવ્યવહાર કરવા.
(૫) કારાબારી સભાએ વખતાવખત મંજુર કરેલી એન્કા વા કંપનીઓમાં ચાલુ યા ખીજી જાતનાં ખાતાએ ખેાત્રવાં; તેવી એન્કા યા કંપનીમાં અનામત રકમ વ્યાજે મૂકવી.
(૬) નવું આવક ખનું વાર્ષિક બજેટ આખર માસમાં કારોબારી સભામાં તેમ સામાન્ય સભામાં મંજુરી માટે રજુ કરવું. (૭) સામાન્ય સભામાં રજુ કરવાને સોસાઇટીના કામકાજના વાર્ષિક રીપોર્ટના ખરડા ઑડિટ થયેલા હિસાબ સાથે કારોબારી સભાની પસંદગી માટે રજુ કરવા,
(૮) સાસાઇટીના ઉદ્દેશ પાર પાડવામાં પ્રસંગાપાત જે કાંઈ કાય ઉપસ્થિત થાય અને કારોબારી સભા સૂચના આપે તે ખવાં કરવાં. (૨૩) આનરરી સેક્રેટરી સામાન્ય સભાના તેમ કારોખારી સભાને સઘળાં કામકાજના અહેવાલા પર સહી કરશે.