________________
૧૦૦
ઉપરાત સંગ્રહની ગ્રંથ સૂચીને પહેલા ભાગ બહાર પડેલા છે; તે પછી વધુ પ્રતા મળેલી છે અને તે સર્વેની સવિસ્તર નોંધ કરતાં બીજી એક પુસ્તક થાય.
સાસાટીએ તેના સંગ્રહ માત્રથી સ ંતોષ માન્યા નથી; પરંતુ તેને વધુ ઉપયાગ થાય અને તેમાંનાં ગ્રંથ પ્રકાશન પામે એમ જ્યું છે.
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકની સૂચીમાં પ્રસ્તાવના રૂપે એ ખેલ લખતાં, સાસાઇટીના પ્રમુખ દી. ખા. કેશવલાલે કહ્યું છે કે,
tr
“ ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસ લખાવા પૂર્વે આપણા પ્રાચીન કાવ્યેાનું શુદ્ધ અને શાસ્ત્રીય પ્રકાશન અત્યંત આવશ્યક છે. ગુજરાતીને અભ્યાસી અને વિદ્ વગ તે સંબંધી યાગ્ય સૂચનાએ સાસાઇટીને લખી મેાકલવા કૃપા કરશે; એટલુંજ નહિ પણ પોતે એકાદ કાવ્યનું સંપાદન કાર્ય ઉપાડી લેવા ખુશી હોય તે। તેમ લખી જણાવશે તા મેનેજીંગ કમિટી સમક્ષ તે સૂચના રજુ કરવામાં આવશે.
"9
દી. બા. કેશવલાલભાઈ પ્રાચીન કવિતાના અભ્યાસ અને સંશેાધનમાં અત્યંત રસ ધરાવે છે અને એમની પ્રેરણા અને સૂચનાથી સેાસ) ઇટીએ પ્રસ્તુત યાદી પ્રસિદ્ધ થવા પામી તે પૂર્વે ઉપલબ્ધ હાથપ્રતો પરથી પ્રાચીન કાવ્યનું સ`પાદન અને પ્રકાશન કાર્ય ઉપાડી લીધું હતું અને તેનું વિવરણ અન્યત્ર ' પ્રાચીન કાવ્યનું સંપાદન અને પ્રકાશન' એ પ્રકરણમાં કરવામાં આવ્યું છે.*
એ પુષ્ટ ૫૯.