________________
૯
અમને લાગ્યું કે અમારા એ સંગ્રહ સાસાઈટીને અર્પણ કરવા અને ફમિટીને તે સંગ્રહ સાથે કવિ દલપરામનું નામ જોડવા દેવા વિનતિ કરવી.
માપણા દેશમાંથી અંગ્રેજી સત્તા દૃઢ થયા પછી પુષ્કળ જુનું સાહિત્ય પરદેશ ખેંચાઇ ગયું છે. તેને શાચ કરવા અત્યારે નકામા છે; પરંતુ સાસાઇટીના સંસ્થાપક ફેંસ સાહેબે જુના ગ્રંથા મેળવ્યા હતા અને જેને લઇને કવિ દલપતરામે ગાયું હતું,
66
“ કુથ્થા પુસ્તક કાપિને, એના ન કરિશ અસ્ત; ફરતા કરતા ફારબસ, ગ્રાહક મળ્યા ગૃહસ્થ.
તે સઘળેા મૂલ્યવાન સંગ્રહ તે ગુજરાતી પ્રજાને વારસામાં આપતા ગયા છે; અને તે એમનું પાવનકારી નામ સદા સ્મરણમાં રહે એ આશયથી સ્થપાયલી શ્રી ફ્રાંસ સભા-મુંબાઈ-પાસે છે. ગુજરાતી પ્રાચીન સાહિત્ય અને ઐતિહાસિક સાહિત્યનું અવલોકન કે સંશોધન કરનારે તે સંગ્રહ અવશ્ય જોવા જોઇએ. તે સંગ્રહની સૂચી એ ખંડમાં શ્રી ક઼ાખસ સભાએ શ્રીયુત ખાલાલભાઈ જાની પાસે તૈયાર કરાવી છે, તે તપાસવાથી એની મહત્તા અને સમૃદ્ધિ ધ્યાનમાં આવશે.
કાસ સાહેબને એમના ગ્રંથ સંગ્રહમાં કવિ દલપતરામે કિંમતી સહાયતા કરી હતી. જુની ગુજરાતી કવિતાને પરિચય કરાવવાનું માન ઉપર દર્શાવ્યું તેમ કવિને છે અને વધુમાં એમની ગાદીએ બેસવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું હતું; તેથી અમારા એ સંગ્રહ સાથે કવિ દલપતરામનું નામ જોડવાની માગણી કરવામાં, ઉપરનાં કારણ ઉપરાંત એમના પ્રત્યેના અમારા પૂજ્ય ભાવ પણ હતા. તે સંબંધમાં આન. સેક્રેટરીને અમે પત્ર લખ્યા હતા તે પરિશિષ્ટ ૨ માં આપ્યા છે.
કવિ દલપતરામ હસ્તલિખિત પુસ્તકમાંની ઘણીખરી પ્રતે શુક્રવારમાંથી મળેલી છે; તે કારણે તે જીણું, તૂટક, અપૂણું અને યુથ.યલી માલુમ પડશે. તેમ છતાં ગુજરાતી પ્રાચીન કવિતાનાં પુસ્તકોનાં સંશાધન અને પ્રકાશન સારૂ તેમાંની પ્રતે મદદગાર થઈ પડે એમ છે અને કેટલીક પ્રતા એવી હાથ લાગી છે કે જે કૃતિએ અન્ય કોઈ સંગ્રહમાં નથી, તેમજ તે કિંમતી અને મહત્વની છે.
૧ કાગળ ખાનારા જીવડા કુથ્થા