________________
(૩) સોસાઇટીના હેતુ પાર પાડવાને નીચે લખેલા ઉપાય કામે લગાડયા છે:–
(અ) એક માસિક પુસ્તક પ્રગટ કરવું. (બ) ગુજરાતી ગ્રંથે પ્રગટ કરવા અને વેચવા. (ક) ઉપયોગી અને મને રંજક પુસ્તક વિદ્વાને પાસે લખાવવાં. (૩) સેસાઈએ ઠરાવેલા ગ્રંથ લખનારને ઇનામ આપવાં. (૪) પુસ્તકો ખરીદ કરી તેના કર્તાને ઉત્તેજન આપવું. (ક) પ્રાચીન ઉપયોગી ગ્રંની લખેલી પ્રતે મેળવવી. (ગ) વિદ્યા અને કેળવણીને ઉત્તેજન આપવાને સ્થાપેલાં સ્માર
કાદિ નાણાં સાચવી રાખી તેને વહીવટ કર. (૪) પિતાનાં અને વહીવટને માટે સેપેલાં નાણાંની રૂ. ૫૦,૦૦૦) ની રકમ હાલ સાઈટી પાસે છે અને વ્યાજ ભેટ, લવાજમ વગેરે મળી સેસાઇટીની વાર્ષિક ઉપજ આશરે રૂ. ૩૦૦૦) ની છે.
(૫) ગુજરાતના ઘણાખરા મેટા રાજારાણા અને મુખ્ય ગૃહસ્થ -સાઈટીના સભાસદ છે, અને અમે નમ્રતાપૂર્વક આશા રાખીએ છીએ કે આપ સરખા કેળવણી પામેલા ઉત્કૃષ્ટ વિચારવાળા અને ઉત્તમ પંક્તિના શ્રીમંત મહારાજાશ્રીની તરફથી યોગ્ય મદદ અને ઉત્તેજન આ સોસાઈટીને મળશે, અને આપ શ્રીમંત મહારાજાશ્રી એસાઈટીના મુરબ્બી (પેન) થઈ તેના માનમાં વૃદ્ધિ કરવા ઉચિત ધારશે.
અને પ્રાર્થના કરીએ છીએ કે, પરમેશ્વર આપને પ્રજા ઉન્નતી કરનાર અમલ લાંબી મુદત પહોંચાડે અને આબાદ કરે.”
અમદાવાદ ) આપ નામદાર મહારાજ સાહેબના તાતા. ૨૭ મી નવેમ્બર 5
તાબેદાર સેવક ( (મેનેજીંગ કમીટીના પ્રમુખ, સેક્રેટરી, અને સને ૧૮૮૨. U
મેમ્બરોની સહીઓ. ). અને એને ઉત્તર મહારાજાશ્રીએ નીચેના શબ્દોમાં આ હતા – રાવ બહાદુર શેઠ પ્રેમાભાઈ તથા સહસ્થા.
તમે અમારું અંતઃકરણપૂર્વક સન્માન કર્યું તે માટે ફરીથી તમારે આભાર માનવાની આ જોગવાઈ મળી તેથી અમને ખુશી હાંસલ થઈ છે. કેળવણમાં તથા પુસ્તક અને વિદ્યા વૃદ્ધિમાં આ શહેર ગુજરાત પ્રાંતમાં અગ્રેસર છે એ જાણી અમને સંતોષ થયો છે, ને તે આ શહેરને