________________
પરિશિષ્ટ ૯
દી. બા. અંબાલાલ સાકરલાલ દેશાઈનું ભાષણ સગૃહસ્થા અને સન્નારી,
હું આજે પ્રમુખ તરીકે ભાષણ કરૂં છું. પરંતુ જે કહું છું તે સ વિચાર। મારા પેાતાના છે. આપણી આ સાસાઇટીએ સાહ વર્ષીમાં કરેલાં કામના ટૂંક સાર એનરરી સેક્રેટરી સાહેબે જણાવ્યા તે ઉપરથી આપ સર્વેને જણાયું હશે જ કે શરૂઆતમાં કાંઇ નહોતું તેમાંથી આટલું બધું થયું. છે. લગભગ ૨૫૦ નવાં પુસ્તકે સાસાઇટીએ પ્રસિદ્ધ કર્યાં છે, અને લગભગ અઢી લાખ રૂપિયા જેટલી મીલકત ટ્રસ્ટમાં રાખી તેને વહીવટ સેાસાઇટી કરે છે. લગભગ દોઢલાખ રૂપિયાના રોકડ કુંડ ઉપરાંત પચાસ સાઠે, હજાર રૂપિયાની સેાસાઇટીની પોતાની સ્થાવર તથા જંગમ મીલકત થઇ છે; અને આ સિવાય ઘણા લેખને આશ્રય આપવામાં આવ્યા છે. સોસાઈટીની સ્થાપના અલેકઝાન્ડર કન્લાક ફાસ સાહેબે કરી ત્યારે, હાલ ભદ્રમાં એજ્યુકેશનલ ઈન્સ્પેકટરની ઓફિસ બેસે છે તે મેડા ઉપર એક નાની ઓરડીમાં તેની લાઇબ્રેરી હતી. તે વખતે લાઇબ્રેરીમાં થોડાંકજ પુસ્તકો હતાં. ત્યાર પછી સરકારી હાઈસ્કુલના હેડમાસ્તર મહુમ રા. સા. ભાગીલાલ પ્રાણવલ્લભદાસની યાદગીરી નિમિત્તે તેમના શિષ્યાએ એક કુંડ એકઠું કરી, તેમાંથી કખાટા તથા પુસ્તકો ખરીદ કરી સાસાટીને સોંપ્યાં હતાં. આ પુસ્તક ઉપર રા.સા. ભોગીલાલભાઈના નામની ચિઠ્ઠી છપાવીને ચાઢવામાં આવી હતી, અને તે રા. સા. ભાગીલાલ લાઇબ્રેરી તરીકે ગણાતી હતી. પછી તે લાબ્રેરીનું શું થયું તે જાણવામાં નથી. કદાચ હાલની હીમાભાઈ ઇન્સ્ટીટયૂટ સાથે જોડાઈ ગઈ હોય તે કાણ જાણે. સાસાઈટીની લાઇબ્રેરીનું મકાન બાંધવા નગરશેઠ હીમાભાઇ વખતચંદે પાંચ હજાર રૂપિયા આપ્યા, એટલે થે!ડી મુદતે મકાન બંધાયું, તેને “ હીમોભાઇ ઇન્સ્ટિટયૂટ એવું નામ આપવામાં આવ્યું, તેના થોડા ભાગમાં સેાસાઈટીની એફિસ એસતી હતી. એજ નગરશેઠના કુટુંબની ઉદારતાથી હાલતું મેલું મકાન અને આ ભવ્ય હાલ મેળવવા આપણી સાસાઈટી ભાગ્યશાળી થઈ છે. આ પ્રમાણે સેાસાટીનું શરીર વૃદ્ધિ પામ્યુ છે, અને તેજ પ્રમાણે તેના આત્મામાં પણ વૃદ્ધિ થતી ગઇ છે.
ગયાં સાડ઼ વરસમાં આ મ`ડળે જે જે કર્યું છે તેને યથાથ તિહાસ
"?