________________
ર
શા—આ માણસ આવા ધભરાટમાં કેમ છે ? કોઈ લુચ્ચા માણસ હશે ? ભી—લુચ્ચા ખરા, અને એના ભુંડાજ હાલ થવા જોઇએ.
દે—પણ પેલા માણસ ક્યાં ગયા ? જે આગળથી ખેલતા હતા કે અમે સા લેાકાને પૈસાવાળા કરીશું અને હવે ઉલટા કેટલાએક લોકોની ખરાખી કરે છે, પણ શું કરિયે અમારામાં ચુક આવી, નહીં તે એની પાસેથી સરકારી કાગળમાં લખાવી લીધું હેાત તે ઘણું
ઠીક થાત.
ભી—અરે કેતી ખરાખી કરી છે?
૨૦—મારી જ.
ભી—કેમ તમે લુચ્ચા અને હરામખારની મુળીમાં હતા કે શું ? દે—હું જાણું છું કે તમે અને જણ કાંઈ સારાં મનુષ્ય નથી, અને અમારી મિલકત તમે જ દબાવી રાખી હશે ?
ભી—અરે આ ચાડિયા આવા આકળા કેમ મેલે છે, હડકાયા થયેા છે કે શું ?
દે—કાંઇ ફિકર રાખશો નહી, તમે નક્કી જાણજો કે હું તમને છેડનાર નથી, ફેાજદારીમાં લેઇ જઇને બેસાડી મુકાવીને કબુલાત કરાવી લેશ.
ભી—લીધું લીધું, મેાત.
શા—હે દુ:ખ, આ દેવનું તો માટુ' માહાત્મ જાવું જોયે કે આવા પાપીસ્ટ લેાકાને પીડા કરવાનો અભિપ્રાય જણાય છે.
દેશાઇટ——અરે તમે પણ આ કામ કરવામાં છે કે, એમ જ હશે, નહીં તે કાલે તમે ફાટાં મેલાં લુગડાં પહેર્ય હતાં, અને આજ આવા જાનયા જેવા શાથી થયા ?
શા—અમે કાંઇ તારાથી ખીતા નથી, આ ધટાકરણના જંત્ર માદળીયામાં મારી પાસે છે. વિશ્વભર જોશી પાસેથી મને મળ્યા છે,
તેથી સરપ તથા વાઘના ભય પણ અમારે નથી,
.