________________
૫૪
ગુજરાતી ભાષાના વિકાસ અને ખીલવણી માટે સાસાઇટી ’’ નામની સંસ્થા સ્થાપવાની સ્ફુરણા થઈ હકીકત પાછળ પ્રકરણ ૩ માં વિસ્તારથી નોંધાઈ છે.
ગુજરાત વર્નાક્યુલર આવી, જેને લગતી
વળી જુના કાળમાં કવિના ડાયરા કેમ જામતા, તેમને રાજાએ તરફથી કેવી રીતે આશ્રય અપાતા, સમાજમાં તેમને કેવાં માન અને સ્થાન હતાં, એ બધું જાણવાને તેમ આપણી રાહરસમેા, આચારવિચાર, લગ્ન અને મૃત્યુ વિધિ, તીધામેા વગેરે વિષે માહિતી મેળવવાને તે સદા ઉત્સુક રહેતા.
"
આ કારણે ઈડરના ફાકાર સાહેબ પાસે પોતે મહિકાંઠામાં પોલિટિકલ એજંટ હતા ત્યારે, કવિઓને નિમંત્રણ અપાવી એક “ કવિમેળા ” ગાળ્યે હતા, જેનું રસિક ખ્યાન આપણને કવીશ્વર દલપતરામના “કવિતા વિલાસ” માંથી મળે છે. એ અવસરે દલપતરામે એક કવિના મુખે કહેવડાવ્યું છે કેઃ——— “ કુથ્થા પુસ્તક કાર્પિને, એના ન કરિશ અસ્ત;
૧
ફરતા ફરતા ફારબસ, ગ્રાહક મળ્યો ગૃહસ્થ.
૧ કાગળ ખાનારા જીવડા કુથ્થા.
* ફાર્માંસ જીવનચરિત્ર, પૃ. ૧૯ ૨૦.
27
કુલીન કુટુંબના એટલે ખાનદાનીના ગુણે! તેા એમને વારસામાં મળેલા; તેમાં એમના દયાળુ સ્વભાવ અને ધનિષ્ટા ભળતાં, તેમની લેાકપ્રિયતા ખૂબ વધી પડી હતી. તે વખતે એક યુરેપિયન અમલદાર એટલે કે પ્રાંતના એક સુમે એટલે માન મરતો અને સાહેબી, એટલે મેટા અધિકાર અને સત્તા, પણ ફ્રાંસ સાહેબ તે એમનાં લેાક કલ્યાણનાં અને પરાપકારી કાર્યોથી, જ્યાં ગયા ત્યાં યશ, પ્રીતિ અને માન આબરૂ પામ્યા હતા. પ્રવાસ કરેવાની એમની રીતિ પણ વિચિત્ર હતી. પેાતે પગે ચાલતા અને પાસે નકશે, નાણાંની કોથળી, પીસ્તાલ અને લાકડી એટલું રાખતા; અને માર્ગોમાં ભાતભાતના વિવિધ વટેમાર્ગુ મળે તેની સાથે, એક સાધારણ મનુષ્યની પેઠે, વાર્તા કરતા, અને તેને સવ સમાચાર પૂછી લેતા; તેથી તેની રીતિભાતિ, તેના અંતરના અનેક મનાભાવ, તેએની ધારાએ, તેના દુઃખસુખની વાર્તાએ, તેના સરકાર વિષેના વિચાર કેવા છે તે, એ આદિ અનેક વિષયે સ્પષ્ટ જાણ્યામાં આવતા; ” અને એમના વિનેદી સ્વભાવને પરિચય થવા સારૂ એક પ્રસંગ જાણવા જેવા છેઃ