________________
૧૬
વાયરા પૂરા શાન્ત પડયેા ન હતા તે સદ્બેમામાં એક વર્તમાનપત્ર નવું. કાઢવું અને ચલાવવું એ કેવું દુઢ અને જોખમભર્યુ કા હશે એની વાસ્તવિક સ્થિતિ સામાન્ય વાચક કરતાં એક પત્રકાર બધુ ઝટ સમજી શકશે, અને ખીજી મુશ્કેલી એ હતી કે સદરહુ પત્ર એક પગારદાર તંત્રી દ્વારા ચલાવવાનું હતું, પરંતુ તેના વિહવટ અને પત્રનીતિની જવાબદારી આનરી સેક્રેટરીને શિર હતી.
પ્રથમ વર્ષના રીપોર્ટમાં મી. ફૅાસ સાહેબ જણાવે છે, કેઃ—
"It is as well to state, to avoid misconception that though the Secretary's of the Society has a veto on the publication of any article in the 'Vartman' he is not and has not been at any time the editor of it, though he both has and had much of the trouble of an editor. '
આવી દ્વિધાવસ્થામાં કોઇ મુશ્કેલી ઉભી થાય તા તેના સ ંચાલકોની સ્થિતિ બહુ વિષમ થઈ પડે છે. પત્રના પગારદાર તંત્રી તેને સુપ્રત કરેલા આધકાર પ્રમાણે જવાબદારીથી વતે અને તેને નિયામક પત્રની રીતિનીતિ મુકરર કરી આપે; પણ અનાયાસે કાષ્ઠનું મન દુભાય એવી હકીકત તેમાં પ્રસિદ્ધ થવા પામે તેવા ખટરાગ ઉભા થાય છે તેનો સરસ ચિતાર
66
“ વમાન” નો ખટલા પૂરા પાડે છે.
66
39
વાત એમ બની કે તા. ૨ જી જુલાઈ સન ૧૮૫૧ ના ‘ વમાન.” ના અંકમાં જેલના વિહવટ સંબંધી એક ફકરા છપાયા, અને તે પરથી મેનેજીંગ કમિટીના એક સભ્ય મી. હેરિસન, જેમના નાજરની સામે એમાં આક્ષેપ હતા, તેમણે સખ્ત વિરેધ કર્યો; અને તે મતભેદ એટલો બધે તીવ્ર અને ગંભીર બની ગયા કે તેના પરિણામે વસ્તુ માન ” નું જીવન જેખમાયું હતું. છતાં તેમાં મગરૂરી લેવા જેવું એ હતું કે કમિટીના બધા સભ્યો જે યુરોપિયન હતા તેમણે મી. હેરિસનના વિરોધને મચક આપી નહિ અને જે લખાણ થયું હતું તે ખરેખર અને પત્રકારની રૂઢિ અનુસાર ( etiquatte ) હતું, એવા અભિપ્રાય દર્શાવી, એક પત્રકારના હક્ક અને સ્વાતંત્ર્ય માટે, ન્યાય અને સત્ય માટે, ખૂબ જુસ્સા દાખવ્યા હતા. વળી ઘણાનું એ કેશ પ્રતિ ધ્યાન ખેંચાયું હતું અને તે એક ચર્ચાસ્પદ મુદ્દા થઈ પડયા હતા, તેથી સાસાઇટીની કમિટીએ એ બનાવનું સ્વરૂપ સારી