________________
૨૦૫
26
'गु. ब. सोसाइटी दत्तोऽयं सुभाषणार्थं कार्तिचंद्रः
66
‘ ગુજરાતીમાં
પહેલે વર્ષે વકતૃત્વ ઇનામની હરીફાઈ થયેલી તે માટે ઈંગ્રેજી રાજ્યની સ્થાપના અને તેથી થતા ફાયદા ” એ વિષય પસંદ કરવામાં આવ્યા હતા અને તેમાં ઇનામ મેળવનાર વિદ્યાર્થી વક્તાએ નીચે મુજબ હતાઃ
૧. જીવણલાલ નથુભાઈ...રૂ. ૧૫)
૨. રણછોડ ગલુરામ...રૂ. ૧૦) ૩. મારેશ્વર ગેાપાળરાવ...રૂ. ૫)
આમાંના નં. ૨ અને ન. ૩ એ મેએ રેાકડ ઇનામ ન લેતાં ચંદ્રકની પસંદગી કરી હતી.
ખીજે વર્ષે દેશી રાજ્યની હાલની સ્થિતિ અને તેને સુધારવાનાં સાધન એ વિષય ચર્ચા માટે રખાયા હતા અને એ વર્ષના ઇનામની રકમ મુંબાઇના શેષ મારારજી ગેાકળદાસ તરફથી મળી હતી. જે ત્રણ ઉમેદવારને છટાદાર ભાષણ માટે ચુંટી કાઢવામાં આવ્યા હતા તેમનાં નામેા નીચે પ્રમાણે હતાં; તેમાંના પહેલા નબરે ચાંદ લીધા હતા.
૧. મી. લક્ષ્મણ ગેાપાળ દેશમુખ ૨. મી. વૃજરાય સોકરાય દેસાઈ ૩. મી. વંદ્રાવનદાસ મથુરાદાસ
...રૂ. ૨૫) ...રૂ. ૧૫)
...રૂ. ૧૦)
ત્રીજા વર્ષના ઇનામની રકમ વઢવાણના ડાકાર સાહેબ મહારાજા રાયસીંગજીએ આપી હતી અને ભાષણ માટે “ ઈંગ્લિશ લોકોનાં અને દેશીઓનાં લક્ષણા સરખાવીએ તે શા ભેદ માલુમ પડે છે ? ” એ વિષય નક્કી કર્યો હતા. નીચેના ઉમેદવારાને તેમની સામે જણાવેલી રકમ ઈનામમાં આપવામાં આવી હતીઃ
૧. મી. અમૃતલાલ સેવકરામ
૨. કવિ રણછેડલાલ ગલુરામ
૩.
.રૂ. ૨૫).
...3. 24)
મી. હરજીવન વિમાન કે દરેકને
રૂ. ૫)
સદરહુ વકતૃત્વ નામી હરીફાઈ માટે નિયમે ઘડવામાં આવ્યા હતા તેમાંના મહત્વના નીચે આપીએ છીએઃ