________________
૧૩.
૩. ત્રીજું એ કે ઉપર લખેલા વિચારને વાતે બે વખત સાહેબ કે. એકઠા થયા તેમાં જે હકીતક બની તે છપાવેલી છે કે જે લોકોએ ઉ૫ર લખેલા કામને વાતે રૂપીયા ભરેલા છે તેમનાં નામ તથા રૂપઆને આંકે છાપેલે છે.
જ. શું એ જે આ મંડળીના મુરબી થવાને મુંબાઈને નેક નામદાર ગવર્નર સાહેબને વિનંતી કરી હતી તે ઉપરથી તેમણે મેહેરબાની કરીને મંડળીને આશરે આપવા મુરબીપણું અંગીકાર કર્યું છે.
પ. પાંચમું એ જે ગુજરાત પ્રાંતમાં જે સારા સારા મેટા લેકે તથા એવા બીજા એ કામને શેખ રાખનાર લેકેએ પરેપકાર બુદ્ધિથી પોતાના નામને વાતે એ ઉપર લખેલી મંડળીને મદદ આપવા સારૂ પિતાની શકિત પ્રમાણે રૂપઆ ભર્યાથી, મંડળી તે આપનાર લોકોનું મોટું આસાન માનશે