________________
૧૪૫ પરિશિષ્ટ ૩
વ્યાખ્યાને. વિષય.
વ્યાખ્યાતા. તારીખ, ૧ રાજ્ય વિદ્યાભ્યાસ . કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૪–૯–૧૮૫૪ ૨ વિદ્યાની આવશ્યક્તા .... શ્રી વિષ્ણુપત નરસપંત ૨૮-૧૦-૧૮૫૪ ૩ હુન્નર ન છુપાવી રાખવા વિષે • • • • ૪ વિદ્યાના લાભ . રા.સા. પ્રાણલાલ મથુરાદાસ સન ૧૮૫૬ ૫ આળસ તજી ઉદ્યાગ કરવા
વિષે. .. . રા. હરિલાલ દામોદરદાસ ૧૯-૧૨-૧૮૫૭ ૬ ખોટા વહેમે તજવા વિષે. રા. રણછોડભાઈ ઉદેરામ ૩–૧–૧૮૫૮ ૭ ભૂગોળ વિષે ... ... રા.સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ૩–૭–૧૮૫૮ ૮ ગુજરાતી ભાષા વિષે... રા. મહીપતરામ રૂપરામ ૨૪–૭-૧૮૫૮ ૯ કલેકટ્રીક ટેલીગ્રાફ ... ર. મેહનલાલ રણછોડદાસ ૩૧-૭-૧૮૫૮ ૧૦ રસાયણ પ્રવેગ . , , ૨૩–૧૨–૧૮૫૮ ૧૧ વરાળયંત્ર . . . સા. પ્રાણલાલ મથુરદાસ ૧૪–૮–૧૮૫૮ ૧૨ હિંદુસ્તાનમાં રૂ વિષે ... રા. દોલતરામ ઉત્તમરામ ૨૮-૮-૧૮૫૮ ૧૩ માણસ અને પશુ આદિ
- પ્રાણીમાં તફાવત . . સા. મયારામ શંભુનાથ ૨૮–૮–૧૮૫૮ ૧૪ વાયુની જરૂરિયાત ... રા. રતનશંકર મણિશંકર ર–૧૦–૧૮૫૪ ૧૫ ડાપણ . . . લાલભાઈ રૂપરામ ૯-૧૦-૧૮૫૮