________________
-૧૪૧
૬. આ સભાના સેક્રેટરી અને ખજાનચી એક જણનેજ કરાવવામાં આવશે. અને મડળીના ખરચખુટણ વગેરેને હિસાબ તથા સભાનાં વહિવટનું દફતર તે રાંખશે. અને હિસાö વગેરે કારાખારિયા ત્રણ ત્રણ મહિને તપાશશે. તથા વની છેલ્લી સભાયે સઘળા વિહવટ સેક્રટેરી સભાની આગળ વાંચી સંભળાવશે.
છ. આ સભામાં ચાલતા રાજ્ય સબંધી તથા કાઈના ધર્મસબંધી નિંદા, સ્તુતી કરવી નહી.
૮. આ સભાના કાયદામાં ફેરફાર કરવા હશે તે ઓછામાં એછા અધ સભાસદો હાજર હશે ત્યારે જ તે કામ થશે.
૯. રસાળા વાંચવાનો અથવા ભાષણ કરવાના અધિકાર સભાસદોને.
૧૦. જે ધણીને રસાળા વાંચવાની વારી હોય તેને મહીના આગમચ સેક્રટેરિયે ખબર આપવી.
૧૧. રસાળા વાંચનારે પંદર દાહાડા આગમચ પોતાને રસાળેા સેક્રેટરીને પાહેાંચતા કરવા કે તે રસાળેા કારાબારી મંડળી તપાસીને સુધારવા ઘટે .તેમ સુધારે.
૨૨. જેને વિષય લખવા ફરમાવ્યું હોય તેનાથી અડચણને લીધે ના લખી શકાય એવું હોય તેા સેક્રટેરીને એક અઠવાડિયા આગમચ સૂચના આપવી. અને એમ નહી કરતાં ફરમાવ્યા પ્રમાણે કાઈ પાતાના વિષય તયાર કરી ૧૧ મા કાયદા પ્રમાણે - સેક્રટેરીને પહોચતા નહી કરે અથવા તેનું ચેાગ્ય કારણ નહી બતાવે તે તેને એક આને ઈંડ લીધામાં આવશે.
૧૩. રસાળા વાંચવા લાયક નહી હોય તે તે કારાબારી મ`ડળી રદ કરશે. ૧૪. કોઈ સભાસદે મંડળીમાં આવવાને ચુકવું નહી. જે યાગ્ય કારણ હાય
તા તેની ચીઠી લખી સેક્રેટરીને માકલવી, એથી ઊલટી રીતે કરશે તેા પા આને ઈંડ લીધામાં આવશે. અને એજ પ્રમાણે લાગટ ત્રણુ એટક સુધી વશે તેા તેનું નામ સભાસદોની ટીપ માડેથી કાહાડી નાખવામાં આવશે.
૧૫. રસાળા વાંચનારે પોતાનો નિબંધ પોર્ટુગીસ કાગળના ચેાથા ભાગની તકતી પ્રમાણે સારા કાગળમાં લખી સેક્રેટરીને તુરત પોહાચતા કરવા.