________________
રવાને મને ઘણું આતુરતા થઈ તેથી હું રૂપીઆ અઢી હજારની રકમ આપને મોકલું છું. આ સાથેની યાદીમાં લખેલી સરતે સૈટી કબુલ રાખે તે, વરસે વરસ, નિબંધ રચાવીને મારા નામથી ઈનામ આપવા સારૂ તે રકમ સરકારી જામીનગીરી નીચે મુકવી. અમદાવાદ,
| હું છું. ઈત્યાદિ. તા. ૧૨ એપ્રિલ સને ૧૮૮૪. (સહી) રાબ જમશેદજી જીજીભાઈ
યાદી. ગુજરાતના તરૂણ પુરૂષોને બુદ્ધિના કામમાં મંડયા રહેવાને ઉત્તેજન આપવાની તથા ગુજરાત વર્નાક્યુલર સેટીનું ઉપયોગીપણું વધારવાની મારી ઈચ્છા હોવાથી, આ સાથે, હું તમને રૂ. ૨૫૦૦) બે હજાર અને પાંચસેં રૂપીઆની રકમ, સરકારની જામીનગીરી નીચે મુકવાને મોકલું છું. તેનું વ્યાજે નીચેની સરતો પ્રમાણે, નિબંધ લખનારને વરસોવરસ ઈનામ આપવામાં ખરચવું.
૧ ઇનામ ઓછામાં ઓછું એ રૂપીઆનું હોવું જોઈએ.
૨ ગુજરાત વર્નાક્યુલર સોસૈટીએ, આશરે છ ગુજરાતી પત્રોમાં અકબર માસથી આરંભીને એપ્રિલના અંત્ય સુધી, નિબંધને વિષય પ્રસિદ્ધ કરે, અને દર વરશે તા. ૩૦ મી એપ્રિલ સુધીમાં અથવા તે પહેલાં નિબંધ સેક્રેટરીને સ્વાધિન કરવાને હુકમ ફરમાવ..
૩ નિબંધને વિષય ગુજરાતના દેશને, લોકોને અથવા ભાષાને લગતે જોઈએ.
નિબંધ ગુજરાતી ગદ્યમાં લખાવ અને આઠ પેજી નાના પૈકા ટાઈપથી છાપતાં ૬૦ થી વધારે પુષ્ટ થવા ન જોઈએ; તેમ ૪૦ થી ઓછાં પણ થવાં ન જોઈએ.
૫ નિબંધ તપાસનારી કમિટીમાં ૩ ગૃહસ્થ જોઈએ તેમાંના ૨ સોર્સિટી નીમે અને ૧ હું અથવા મુંબાઈમાં ભારે પ્રતિનિધિ હેય તે નીમે.
૬ સંસાઈ ઉપર હમેશાં ધ્યાન આપવામાં આવશે અને ઓછામાં ઓછા ત્રણ લખનારામાંથી જેને સરેિ હશે તેને ઈનામ આપવામાં આવશે.