________________
તે સમયે પુસ્તકે મેંઘાં પડતાં તેથી શાળાપયોગી પુસ્તકે જેમ બને તિમ સસ્તી કિંમતે વિદ્યાર્થીઓને મળી શકે તે માટે કેળવણુ ખાતા સાથે સહકાર કરી હજારે પુસ્તકે સંસાઈટીએ પૂરાં પાડ્યાં હતાં અને તે કામને પહોંચી વળવા સારૂ તેણે પાસ નવાં પ્રેસે પણ ખરીદ કર્યા હતાં અને બીજી અનેક રીતે ખાતાની પડખે તે ઉભી રહી હતી. તે વિષે એક જૂદું જ પ્રકરણ રોકવાનું છે તેથી અગાડી વધતાં સોસાઈટીની સાહિત્ય સેવાની કદર થઈ, તેને પુસ્તક પ્રકાશનાર્થે જે નાણુની મદદ જૂદી જૂદી રીતે મળી આવી હતી તેની નેંધ પ્રથમ કરીશું.
સન ૧૮૬૪માં શેઠ સેરાબજી જમશેદજીનું અમદાવાદમાં કાર્યવશાત આગમન થતાં, ઍન. સેક્રેટરી મી. કરટીસે કવિશ્રી દલપતરામને તેમની પાસે સોસાઈટીના કાર્યમાં સહાયતા મેળવવા માટે મોકલ્યા હતા. કવિશ્રી એમના વાક્યાતુર્ય અને વિનયથી ભલભલાનાં મન રંજન કરતા એ બીને જાણીતી છે. સોસાઈટીને ઉદ્દેશ અને એના કાર્યની પુરી સમજ પાડતાં, શેઠ રાજી રાજી થઈ ગયા અને પિતે તેથી સંતોષ પ્રદર્શિત કરી સોસાઈટીને રૂ. ૨૫૦૦ની રકમ ભેટ આપવાનું જણાવ્યું. આથી સોસાઈટીના કાર્યને વિશેષ વેગ મળ્યો એટલું જ નહિ, પણ અન્યને એજ કાર્યમાં મદદ કરવા માર્ગદર્શન થયું હતું. પારસી કેમ સાહસિક તેમ દિલની ઉમરાવ છે એ એક પ્રસિદ્ધ વાત છે; અને સંસાઈટીને ગુજરાતી ભાષાના ઉત્તેજનાથે રૂ. ૨૫૦૦ નું ફંડ પ્રથમ એક પારસીબંધુ તરફથી મળ્યું હતું એ એ કોમને ઓછું માનાસ્પદ નથી.
એ અવસરે શેઠ સોરાબજીએ ઍન. સેકેટરીને જે પત્ર લખી મેક હતો તે સાઈટીની કારર્કિદીમાં, અને તેની કદરસનાશી તરીકે, મહત્વને હોઇને અને સંસાઈટી હસ્તકનાં ટ્રસ્ટ ફંડનાં પુસ્તકમાં તેની નકલ પૂરી આપેલી નથી, તેથી તે આખે ઉતારવાનું અને વાસ્તવિક જણાય છે – ગુજરાત વર્નાક્યુલર સેર્સટીના સેક્રેટરી સાહેબ,
અમદાવાદ: સાહેબ,
હું ગઈ વખતે હીમાભાઈ ઇન્સ્ટિટયુટમાં આવ્યું ત્યારે ગુજરાત વનક્યુલર સેટીના આસિપ્ટેટ સેક્રેટરીને મળ્યું હતું. અને સેસટીએ કરેલાં કેટલાંક ઉપગી કામોથી વાકેફ થયો તેથી સેર્સટીનું ઉપયોગીપણું વધા