________________
૯૩
પ્રકરણ ૭ સુ,
સેવાના વિધિ અને પ્રકાર
આપણે જાણીએ છીએ તેમ પ્રાચીન કાળની જે શાસ્ત્રાપટ્ટેશિત આશ્રમ વ્યવસ્થા હતી હેમાંના વાનપ્રસ્થાશ્રમ તથા સરૂંન્યાસના આશ્રમને એ સ‘પ્રદાયમાંથી તિલાંજલીજ અપાયલી છે. તેમજ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, વેદાંત, યોગ વગેરેના શાસ્ત્રજ્ઞાનની પણુ આવશ્યકતા સ્વીકારાયલી નથી. બાળપણથી કેવું જ્ઞાન, તે કુવા સસ્કાર આપવામાં આવે છે ત્યેનું વણ ન આગલા પ્રકરણમાં કરી ગયા છે. વૈદાક્ત યજ્ઞયાનાદિની પણ આવશ્યક્તા નથી. માત્ર ભક્તિથી સ્વંગ પ્રાપ્તિ સ્વીકારાયલા છે. ભાંત એટલે અમુક પ્રકારની સ્મૃતિ એની સેવા. પ્રચરિત બ્રાહ્મણધમી ની મૂર્તિપૂજા નહી, પણ અમુક મૂર્તિ એની સેવા. ભક્તિ અને આ મૂર્તિ સેવા એ બન્ને પર્યાય ગણીએ તે ચાલે. એ મૂર્તિએ વિવિધ પ્રકારની આવે છે, ઘણા મહિમાવાળી અને માટામાં મોટી હેતે શ્રી ગાવધનનાથજી કહેવામાં આવે છે. એ સ્મૃતિ સામાન્ય મનુષ્યના અધ` ભાગ જેટલી છે અને સ્ત્રી સયુકત નથી. ભૂકરા પત્થરની છે. જોકે આ મૂતિને મહારાજા કે વૈવા પાતાના ઘરમાં રાખતા નથી પણ સૈાથી વિશેષ મહત્વતાવાળી ગણાય છે. હેતે શ્રીજી બાવાને નામે ઓળખે છે
ખીજી બળદેવજીના નામની તે ગાકુળ તરફ છે. હેતે વૈષ્ણુવ ભાંગના ભાગ ધરાવે છે. ભાગવતાદિ કેટલાક ગ્રંથા ઉપરથી લાગે છે કે શ્રી કૃષ્ણચંદ્રના ભાઇ બળદેવજી કેડ઼ી પીણાના શાખીન મદિરા સેવી હતા. માટે તેને પ્રસન્ન કરવા એ ભેગ ધરાવે છે.
૧ નવનીત પ્રિયાજીની પીત્તળની એક નાની મૂતિ છે, હાથમા માખણના લેાંદા સાથેજ ધડેલી છે. તેની સાથે સ્ત્રી મેસાડતા નથી.
બીજી મૂતિનુ મદનમાહન નામ છે, જોડે એક સ્ત્રીની મૂર્તિ ઊભી રાખે છે તેને ‘સ્વામિનીજી’ એવુ” નામ આપેલુ હોય છે.
*