________________
૭૬
શ્રી પુરૂષોત્તમે વળી વિચાયું, હવે પ્રકાર શે! કરીએજી; મારી સેવા . અનેક કથારસ, નીરૂપવા તનુ ધરીએજી. ૨૨ ભકત જીવના ભાગ વિસ્તર્યાં, કૃપા કરી હરિ સારજી; તેણે હેતે આપે! પે પ્રગટયા, શ્રી વલ્લભરાજકુમારજી. ૨૩ પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરૂષાત્તમ શ્રી વિઠ્ઠલનાથજી; શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યાં, સ્વજન કીધા સનાથજી. ૨૪ એની મતલબ એ કે પરમેશ્વરને પેાતાની સેવા તથા કથાને પ્રચાર વધારવા સારૂ વ્યાપક એવા પૂર્ણ બ્રહ્મ જે ભગવાન હતા, તેણે શ્રી વલ્લભજીને અવતાર ધર્યાં, ને તે થકી જે “ પુરૂષાત્તમ અળગા તેણે વિઠ્ઠલનાથજીનેા અવતાર ધર્યાં ને ભકતવાના ભાગ મોટા થયા. ઉપર કહેલા મેથી આ ત્રીજી વાત સાફ જુદી અને જુદાં કારણવાળી છે. ત્યારે આ ત્રણમાંથી કયી માનવી ? પણ જરા જાણવા યોગ્ય છેઃ
**
આ ચેાથી
૪ કૃષ્ણદાસ અધિકારીની વારતામાં લખે છે કે કૃષ્ણદાસ અધિકારી લલિતા સખીના અવતાર હતા અને શ્રી ગુસાંઇજી શ્રી સ્વામીનિજીના અવતાર હતા. હવે અસલ ગાલાકમાં કાઇ વખત લલિતાને તથા સ્વામીનિછને ખેાલાચાલી થઇ હશે, તેથી સ્વામીનિજીએ લલિતાને શ્રીકૃષ્ણનાં દર્શન અધ કર્યાં. પછી આ લાકમાં જ્યારે બેઉ જન્મ્યાં ત્યારે લલિતાએ પેાતાના લેાકમાંનુ વેર વાળવા સારૂ શ્રો ગુસાંઈજી (સ્વામીનીજી ) તે છ મહીના શ્રી નાથજીનાં ફેશન બંધ કર્યાં.... આ ત્રણ કલ્પનાઓથી ચેાથી જુદી. આ પાંચમી કલ્પના જુઓ:--
૫ પાતે જાણે પુરાણમાં પણ પ્રસિદ્ધ હાયની તેમ ભાળા વૈષ્ણવાને દેખાડવા · અગ્નિપુરાણ અને બ્રહ્માંડ પુરાણનુ' નામ આપીને એક એક અધ્યાય સ્લકપાલકલ્પિત બનાવ્યેા છે. તેમાં વળી આમ લખે છેઃ—
અગ્નિપુરાણનું નામ જેને આપ્યુ છે તે અધ્યાયના થાડા શ્ર્લાકઃ—
शृणु शौनक सिद्धांतं । पुरुषोत्तम संज्ञकः ॥
द्विजो भक्तोहरेश्चैव । अग्निबिंदुः पुराह्यभूत् ॥ १ ॥
×
×
×
×