________________
૪
પ્રકરણ પાસુ
આચાર્ય મહા પ્રભુજી તથા માલા અને વૈષ્ણવને ગાલાકમાં કલ્પેલા ઇતિહાસ,
પુષ્ટિ માગ વૈદ ધમથી સાથી ભ્રષ્ટ કરનારા છે. હેનાં ઉદાહરણા મહરાજાની તથા હૈમના પંથની ઉત્પત્તિ સબંધી હકીકત આપણે આગલાં પ્રકરણમાં જોઇ ગયા. હવે આ સંપ્રદાય મૂળના વેદ ધમ થી કેટલે! બધા વિરૂદ્ધ અશાસ્ત્રીય તેમજ અનીતિ વર્ષીક છે તે સક્ષેપમાં જોઇશુ.
પુષ્ટિ માત્ર નું પ્રાગટય વૈષ્ણવાના પાપકારને અર્થે જ થયુ હાય, એવું સમજાવવા સારૂ પેાતાનાં દ્વાદશત્રુ જ નામનાં પુસ્તકમાં લખે છે કે કેટલાક દૈવીજીવ ગાલાકમાં હતા, તેને શ્રીકૃષ્ણની સાથે સભાગ કરવાની ઇચ્છા થઇ. તે વાતની સ્વામીનીજીને ખબર પડી (સ્વામીનીજી તે ભગવાનની કલ્પેલી સ્ત્રી) એટલે સ્વામીનીજીને અત્યંત ક્રોધ ચઢયા. પછી તેને શાપ દીધા કે જાઓ, પૃથ્વીપર જઇને પડેા. એથી જીવે ત્યાંથી નીચે પડયા. બ્રહ્મા એક ઠેકાણે યજ્ઞ કરતા હતા ત્યાં આવીને પડયા. તે પડતાંજ બ્રહ્માનાં શરીરમાં પ્રવેશ કરી ગયા. કેટલીકવાર થઇ એટલે બ્રહ્માંને કામ વ્યાપ્યા. તે કામથી વ્યાકુળ થઈને આમા લેાકથી નીચે પડયા. કારણ જીવા બ્રહ્માનાં શરીરમાં પેઠા એટલે કામ ઉત્પન્ન થવાજ જોઇએ.) એમ થવાથી બ્રહ્માનું વીય સ્ખલિત થયુ. તે વીય બ્રહ્માએ એક દડિયામાં રાખી મુક્યું. પછી બ્રાહ્મણા આવ્યા તેને બ્રહ્માએ પુછ્યું કે હું કામાતુર થયા તેથી વીય, સ્ખલિત થઇ ગયું છે તેનુ' શું કરૂ? બ્રાહ્મણેાએ કહ્યું કે આ અગ્નિના કુંડમાં નાખી દો. તે પ્રમાણે બ્રહ્માએ કર્યુ, એટલે તેમાંથી તરત ૧૬૦૦૦ છેાકરા ઉત્પન્ન થયા. તેમનું નામ અગ્નિકુમાર પાડયું. પછી તેને બ્રહ્માએ હુકમ પ્રજા ઉત્પન્ન કરે.. આ સાંભળી તે ચાલ્યા. એટલે રસ્તામાં
! [ કે જા.