________________
૬૨
હવે ભાટિઆ ભાઇઓની ઉત્પત્તિની આ કથા સબન્ધી મ્હોટા મતભેદ છે. અન્ય પ્રમાણીક હકીકત સાથે બધખેસતી નથી. એમના સબન્ધમાં ભાટિઆએની ‘કુળકથા” તથા ઘેાડાં વર્ષ પૂર્વે હૃદય ચક્ષુ” નામના માસિકના કહેલા તથા ખીજા પુસ્તકમાં ભાટિઆ શુદ્ર નથી પણ યદુવંશી ક્ષત્રિય છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હજીયે જેસલમેરમાં એમના ભાઇએ રાજ કરે છે અને હેમને જનેાઇ છે કે નહીં તે જોવું જોઇએ. વળી એમના ઉપરના લખાણ માંથી પણ ઘણી શંકાએ ઉઠે છે જેના સમાધાન દુસ્તર છે. એમાં લખે છે ભાડિઆએને જને દીધુ. તે એએ જો શુદ્ર હોય તે। મહારાજો શુદ્ર તે। શું પણ વિકાને પણ ઉપવિતના અધિકારી નથી ગણાતા તેનુ શુ? માટે ભાટિઆ અતિ શુદ્ર હોવાનુ એએ જણાવે છે તે અયેાગ્ય છે. માછીમારા દેવ સ્થાને તે શિવાલયા બધાવે એ સમીચીન નથી. વાસ્તવિક રીતે ભાટિઆમની ઉત્પત્તિ ક્ષત્રીયમાંથી હાઇ તેઓ યદુવ ́શી હોવાનુ વિશેષ સભવનીય છે. તેના મળ વંશજો જેસલમેરમાં રાજ્ય કરતા, તેમજ પંજાબના મુલતાન વગેરે શહેરમાં અને પાછળથી કચ્છ હાલાર વિગેરે પ્રાંતામાં પણ ક્યાપાર અર્થે આવી રહેલા વ્યાપારી હતા.
વળી દિક્ષિતજીએ ભૂતિ પધરાવવાની બાબતમાં કહ્યું કે મહાદેવની દ્રષ્ટિ ગામની સામે અશુભ છે. પણ મહાદેવજીને મ્હાં નથી હોતુ. “ દોઢ દિવસમાં મંદીર ઉઘાડયું. તેથી અડધા પ્રાણ આવ્યા નહીં તે આખા આવત.ને સાક્ષાત મેાલત, તેમજ લક્ષ્મીનારાયણની છાતી ધબકારા મારતી હતી.” આવી હકીકતા કેવળ ખાલિશ તેમજ ઉપેક્ષ કરવા યાગ્ય છે.
આ પ્રમાણે કચ્છ માંડવીના મુખ્ય ચારાને પાતાના સપ્રદાયમાં શાવ્યા એટલે હેની અસર ઘણી થઇ. હેમના પત્ર લઇ અન્ય સ્થળાએ ગયા તે પણ એમને ગુરૂ તરીકે સ્વીકારવા લાગ્યા. પણ ત્યારે કંઈ આવી પહેડી ન્હાતી ખાલી કે ગાદીનું સ્થાપન નહેાતું કર્યું, પણ સાધુ સ`ત તરીકે ગણી ગુરૂ તરીકે માન આપ તે પ્રમાણે માન આપવામાં આવતું. દિક્ષિતજીએ આ પ્રમાણે શિષ્ય