________________
૫૫
એક માધક પુરી કરીને એક આવ્યું છે હેને આપી આવ્યો છું.” આમાં હવે મતિ બેલે છે ને વાતચિત કરે છે. માધાપરીને ખીર ખાવાનું તે મન થવું શું, પંડયાઓનું ખીર માટે હડવું તે શું, ગોપીનાથજીની મૂર્તિનું તે ખીરને ચોરવી તે શુ? ગોપીનાથજીની મતિ ચેરી વિના શાહુકારીથી આજ્ઞા કરતા તે શે વાંધો? વળી એક વિચિત્ર અસંબધ વાત આવે છે. એક નાગર બ્રાહ્મણની સ્ત્રી ગોંસાઈજીની સેવકી હતી. તે ગોકુળ તરફથી નીકળ્યા હશે તેથી તે સ્ત્રીના કહેવાથી શ્રીજીના દર્શન ગિરિરાજ ઉપર કરવાને ગયા. “સ ભોગકે શ્રી દર્શન કીયે, તબ વા સ્ત્રીને ગવર્ધનનાથજી સૈ બીનતી કીની જ મેરો વીસે સંગ છુડાઓ ઓરે આપકે નિકટ રાખે યહ બિનતી વાકી સુનકે વાકે હસ્ત ગ્રહણ કરકે વાકે નિત્ય લીલામે પ્રવેશ કર્યો. જો વાકી સૈકીક દેહ છૂટી. તબ ઉહ બ્રાહ્મણ મરકુ બેઠે તબ શ્રી ગુંસાઈજીને વાકે નિત્ય લીલાકે દર્શન કરવાથે. તબ ગેપીકા મંડળમે વા બીકે વા બ્રાહ્મણને દેખી તબ નાગર બ્રાહ્મણકા સંદેહ મિટ, ફેરી વહ શ્રી ગુંસાઈજીક સેવક ભો. જે નિત્ય લીલામે પ્રાપ્ત ભ” આ પ્રાર્થના પણ વિચિત્ર ને હેનું ફળ ને મૃત્યુ પણ આવાં વિચીત્ર? પણ આથીય વધુ વિચીત્રતા તો આ છે કે નાગરે નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો છતાં પાછું લખે છે કે “ફેર ગાંસ્લીમેં વાકે જન્મ ભ” આ કથને પરસ્પર વિરૂદ્ધ જતાં કેવળ છે.
વળી લખે છે કે ગાંઠેલીમાં શ્યામ નામે મૃદંગી થયા હની છોકરી લલિતા બીન બજાવતી તે બહુ સારું બજાવતી. તે સાંભળ વાને શ્રીજી “એક દિન ચાર પ્રહર રાત્રિ જાગે જબ પ્રાતઃ કાળશંખનાદ ભયે તબ આપ નીજ મંદિરમે પધારે તબ જગાવતી બિરિયાં શ્રી ગુસાંઈજીને આ રકત નેત્ર દેખકે શ્રીજીસે પૂછી જ બાબા આજ રાત્રે જાગરને કહાં ભો” ત્યારે હણે બધું વૃતાંત કહ્યું. મૂર્તિનું ઉંઘવું શું, જમવું શું, આંખ લાલ થવી શી ? માત્ર વાંચકેજ વિચારવું.