________________
૨૩
ભગવાન પેાતાના જીવતા ઇચ્છાએ કરીને ઉદ્ધાર કરી શકયા નહી તેથી ભગવાનને વિરહ થયા આ કેવળ હાસ્યજનક લાગે છે. વળી પ્રત્યેક પુસ્તકમાં પરસ્પર વિરૂદ્ધ તેમજ જુદી જુદી વાતા છે. વળી શ્રી વલ્લભાચાય પાતેજ પેાતાને તેમ માનતા ન્હોતા કારણ કે તેએ તે સ્પષ્ટ શ્રા કૃષ્ણની પ્રાર્થના કરે છે કે “ હું કૃષ્ણ ? . મ્હારી રક્ષા કરા, હું મ્લેચ્છેાથી ઘેરાયલા દેશમાં હેરાન છું.” વળી હેમણે સ્વામિનીજીના ચરણની પણ સ્તુતિ કરી છે તો તે પૂર્ણ પુરૂષોતમરૂપ અવતાર હોઇ શકે નહિ. નીજ વાતા વાંચવાથી એ પય ટન કરનાર, ભિક્ષાથી આજીવિકા ચલાવનાર એક ચતુર મનુષ્ય હતા એમ લાગશે. શિષ્યા અવતાર ને પ્રભુતાની અતિશયાક્તિ કરે એથી કંઇ તે સત્ય રે નહિં. કેવળ હાસ્યજનક અસત્ય છે. વેદ, છ શાસ્ત્ર, શ્રુતિ, સ્મૃતિ, ભાગવત, રામાયણ કેથે વલ્લભાચાય માટેની આ વાતને કેશ સરખા પણુ ઉલ્લેખ નથી. ગંગાજી શ્રી વલ્લભાચાય ના ચરણના કરવા ઉંચા ડે એ પણ કેવળ વિચીત્ર કલ્પના છે. વળી પેાતાની માતાને બગાસું ખાઇ મ્હોંમા વૃજ બતાવ્યું આ પણ કેવુ` અસભવિત છે ? કાશી વિશ્વેશ્વર, જે એક પત્થરની સ્મૃતિ તે મનુષ્યને વેશ ધારી આવે એ કેવી અધ કલ્પના લાગે ? સત્યવાત એ છે કે જે શ્રી વલ્લભ સ્વામિ બહુશ્રુત, સામાન્ય શિક્ષિત, ચચળ, ચતુર, વ્યવહાર કુશળ હતા. વિદ્વત્તાના પ્રભાવશાળી કંઇ માટા ગ્રંથા એમણે લખ્યા નથી જે સુવિખ્યાતિ છે તે એજ પુસ્તકા માટે. એક ભાગવતની ટીકા સુબેાધિની તેમજ ખીજુ` અણુ ભાષ્ય. અલ્બત્ત હેમણે પોતાની પાસે પડિત રાખ્યા હતા હેમનીયે સહાય લીધી હશે પણ આજ ગ્રંથા હેમનાપ્રસિધ્ધ ગ્રંથે છે.
સ્પ
C
આથી અધિક હેમનામાં વિશેષતા હોય એમ લાગતુ નથી. વળી કૃષ્ણદેવ રાજાની સભામાં એએ જીત્યા એ પણ શંકાશીલ લાગે છે. કૃષ્ણદેવ રાજા એમને શિષ્ય થયા હોય તે આજે વિધાનગર સલામત છે તેમ કૃષ્ણદેવના વંશજો રાજ્ય કરે છે તે વલ્લભાચાય તે આળખતા પણ નથી, વૈષ્ણવ પણ નથી, હેમનું એકે મંદિર પણ નથી, બેઠક સુધ્ધાં પણત્યાં નથી. હવે બીજા ચમ કાર ખખત જોયું તે। જણાશે કે શ્રાવણ મહિનાની એકાદશીને