________________ 164 “માનીતા ગણાય છે. તે જ પ્રમાણે જેસલમેરી ભાટીઆઓ આપણી સાથે પણ વતે છે. તેઓની સ્ત્રીઓ એકલા આપણા વગ સાથેજ “નહિં પણ આપણા ભીતરીઆ મુખીઆ, જલગરીરમા, અને ખવાસે, “સાથે પણ વ્યભિચાર કરવામાં પાછળ રહી નથી, અને તે સર્વે હકીકતે તેઓના ધણીઓ જાણે છે તે છતાં પણ તેઓને તેથી કાંઈ ગુસ્સો લાગતું નથી તથા પોતાની આબરૂની હાનિ થતી “હેય એમ પણ તેઓ સમજતા નથી, પણ ઉલટુ જેમ જેમ વ્યભિચારની વાતે જાહેરમાં આવતી જાય છે તેમ તેઓ આપણને “વધારે હોય છે, આપણને વધારે દ્રવ્ય આપે છે અને આપણા પૈભવને માટે તન મન અને ધનથી સહાયતા કરે છે. જો તમે કહે છે તે પ્રમાણે તેઓ દુ:ખી હોય તે તેઓ આટલું કદી સહન કરી શક્ત નહિ, પણ તેઓ જગતના ગોલા છે તેથી તેઓ “ગોલાના ધર્મ પ્રમાણે વર્તે છે. તેથી એ વાત સારૂ ચર્ચા કરવી “કટ છે, પણ આપણા વર્ગમાં માંહ્યોમાંહ્ય વ્યભિચાર ઘણે “વધી ગયો છે તેનો બે દોબસ્ત કરવાની વાત ચલાવશે તે તેને અમે મળતા થઈશું. આવી વાત સાંભળીને બીજા મહારાજ પણ તેને મળતા થયા અને ત્યાંના આખા મંડળમાં માત્ર નરસિંગલાલ એકલા જુદા વિચારના હોવાથી મુંગા રહ્યા.” - આ સ્થળે આ માત્ર પતિને વ્યવહારિત ને પવિત્ર ગણવા કેવા વિચારો પ્રવર્તન હતા તેને અલંબા આટલું લખ્યું છે. વધુ દષ્ટાંત આપવાની જરૂર નથી. આના સ્પષ્ટ ઉત્તર કેઈથી અપાયા નથી. છતાં આજે આ ઉદારતાવાળાજ કેમ સૈથી સંકુચિત હૃદયના હશે. જ્ઞાન કોઇને ઇજારો નથી, એ કોઈ એકનું બને નહી. એનું સ્વરૂપ વિશાળ છે. ખુદ પરમાત્માનું સ્વરૂપ છે, અધિકાર ભેદ હોઈ શકે છે, પણ તેમાં કેવી અવ્યવસ્થા છે તે જણાવવા આટલું વિવેચન કર્યું છે. બાકી * यथेमां वाचं - कल्याणी मावदानि . जनेभ्यः / / ब्रह्मराजन्याभ्या 5 श.द्राय चार्याय च स्वाय चारणाय // અથ–પરમેશ્વર કહે છે કે આ મારી કલ્યાણ રૂપાણી જે વેદ તે જન માત્રને સંભળાવવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને તેથી પણ હલકાને સંભળાવવી, એટલું જ નહિ પણ પિતાનાં. દુશ્મનને પણ આ વાણી સંભળાવવી. પ્રભુ સર્વને આ સારાસારની તુલના કરવાની શક્તિ આપે. અને સદબુદ્ધિ ઈષ્ટફલદાતા થાવ. અસ્તુ.