________________
૧૪૯
} શરાષ્ટક. ગોપીકાના કુચાત્ર ભુજ દંડથી જેણે પકડયા છે ત્યેની સ્તુતિ કરી છે.
૭ સર્વોત્તમસ્તુંત્ર. એમાં વલ્લભાચાય ના ૧૦૮ નામ કહીને ત્યેની સ્તુતિ કરી છે.
૮ યમુનાષ્ટપદી. એમાં યમુના નદીની સ્તુતિ સંગીતના રાગ સૂરમાં પદ દ્વારાએ કરી છે.
૯ પ્રમેાધ. એમાં વ્રજપતિની સ્તુતિ પ્રાથના છે.
૧૦ વસતાષ્ટપદી. વસંત ઋતુમાં શ્રી કૃષ્ણે ગેાપીએ સાથે વસત ખેલી છે હેવુ. વસંત રાગમાં ગાન કર્યુ છે.
૧૧ કેટલાંક પાલણાના તથા બીજા પદો .
૧૨ ગુપ્તસ. કૃષ્ણ રાધાના વિહારતું ત્રણ ન.
૧૩ લલિત ત્રિભ`ગ—ઇત્યાદિ ગુ’સાઇજીએ સ`સ્કૃતમાં કેટલુ કરચ્યુ' છે. ૧૪ હરિદાસ *ત વિઠ્ઠલનાથ અષ્ટાત્તર સત નામ હરરાયજી મહારાજે પેાતાના દાદા ગુસાંઈજીના ૧૦૮ નામ કરી હેમની પરમેશ્વર પ્રમાણે સ્તુતિ કરી છે.
આ શિવાય હેમની પછી થયલા કેટલાક મહારાજોએ ભાષામાં ગ્રંથા બનાવ્યા છે. એમાંના મુખ્ય નીચે પ્રમાણે:
અસા આવન વૈષ્ણવની વાર્તા-આ પુસ્તક કદમાં સૌથી માટુ' છે. આ પુસ્તકને શિક્ષિત કે મુદ્ધિમાન વાંચતાં સત્યાસત્ય તે નિ ય તરત કરી શકશે. એમાં વાર્તા છે. એકાદ બે નમુના તરીકે લખીશુ.
૧ એક મયા ઢીમરની વાત લખી છે. એ જાતે માછીમાર હતા હેતે વૈષ્ણવ કર્યાં. હાકાર સેવા સાંપી તથા ખીજા બધા વૈષ્ણવાને એને ઘેર ખાવાની છુટી આપી છે. કેટલાક શુદ્ધારી જમતા ન્હોતા હૈને બલાત્કાર કરી જમાડયા
૨ એક ગુલાબદાસવાણીઆની વાત, એ પ્રથમ વૈષ્ણવ હતા. પછી વટી મુસલમાન થયા ને મલાવખાન નામ રાખ્યું, તે આખા દહાડા સ્મશાનમાં પડયે। રહેતેા. વટહ્યા આગળ વૈષ્ણવ હતા તેથી તેની એઠું ખાવાની પ્રશસા કરી છે, અને