________________
૧૪૪
થાડી મૂકવી પડે છે. કેટલીક રાસક્રીડાની રસીયણુ હોય તેવી પણું ભેટ ધરવાની ઓછી શક્તિવાળીને વસ્ત્રહીન સ્થિતિમાં માત્ર છેટેથીજ આ મહારાજ જુએ છે ! તેથી કાંઇક વધારે મૂકી શકે હૈને આલિગન કરે છે! પણ જે મનમાનતી ભેટ મૂકેહેની સાથે સંપૂર્ણ પણે સુખ વિલાસી બની આ કાકશાસ્ત્રના સંપૂર્ણ અભ્યાસી, રસરાજેશ્વર, મહારાજ શું કરે છે તે અલીલ વણુ ન લખવુ* ઉચિત નથી ! અહા! આચાય તે ગુરૂ તે કાણુ તે હેનેા શે! વિનિપાત !
પણ આ સુખ પણું જાણે અધુરૂ હોય તેમ કેટલાક મહારાજો વેશ્યાઓ રાખે છે.
આ પ્રમાણે હાલના મહારાજો પેાતાના કાળ નિગ મન કરે છે.* કેટલાક ઠાકાર સેવામાં પણ કહાડે છે, પણ તે દેખાડવા. માત્ર જમાના સમજી. તે કંઇ નાની, સસ્કારી, તત્વજ્ઞાન કે વેદ, ઉપનિષદ્ વિગેરેના અભ્યાસી હાતા નથી. માત્ર દંભ ખાતર ખતાવવા, ડાળ ધાલે છે.
----
પ્રકરણ ૧૨ સુ
એ માગ ના ધમ પુસ્તકા
હકાઇ ધર્મોના સ્વરૂપનું અને સિદ્ધાન્તનું જ્ઞાન થવા માટે તે ધમ તુ' સાહિત્ય કેટલુ અને કેવા પ્રકારનું છે તે જાણવુ એ અગત્યનું છે. વળી જેએ વેદવાકયને સર્વોપરી પ્રમાણુ માનનારા અને પ્રાચીન આર્યોના ધર્મનું પુનરજીવન થયેલુ જોવા ઈચ્છા
* હાલમાં આમાં બહુ ફેર પડયા છે. પણ હેનું કારણ પાશ્ચાત્ય પ્રજાના સસર્ગ ને કેળવણીને લીધે સામાન્ય જન સમાજમાં જે સ અસદની વિવેચક શક્તિને ભાવનાઓ જન્મી છે તે સામાન્ય પરિસ્થિતિને લીધે. એક રીતે જનસમાજ એને આચાર્ય બન્યા છે.