________________
કથા છે. મુળ પુરૂષમાં તે કહે છે કે ચોમેર અમિની મધ્યમાં બાળક રમતું હતું. આમાંયે સંભાવ્ય કશું લાગતું નથી. છતાં કોઈ બહુ દૂરની કલ્પના કરીનેયે જરા તરા તથ્થાંશ જુએ તે તે એવી અટકળ કરે કે કોઈ જાણે સગર્ભા વિધવા હોય, તેને પણ દિવસે પુત્ર પ્રસવ થયો હોય, અને તે કુમળા કાજગરા બિચારા દુર્ભાગી બાળકની હત્યા કરતાં જીવ ન ચાલ્યો હોય એટલે કે અન્યને ગામ બહાર અરણ્ય વાસ કરાવવા આપ્યા હશે. તે સમયે કદાચ આ મુકનારના હૃદયમાં દયાભાવ સ્પર્યો હોય અને વિચાર્યું હોય કે એમને એમ મૂકતાં કોઈ જનાવર એનો ભક્ષ કરી જશે અથવા તે ડંખ દેશે. આથી કંઈ યુક્તિ
જી હેય. કે એમ કરતાં જો કોઈ આવી ચઢશે તે પ્રાણ તે એને બચશે. આવા વિચારે સંભવ છે કે વચમાં બાળકને નિર્ભય સ્થાનમાં મૂકી આસપાસ મોટું કુંડાળું કર્યું હોય, આવું સંભવી શકે છે ખરૂં. પછી તે હિંદુ હેય કે ગમે તે જાતીનો હોય તે દૈવ જાણે અને આ માગે લક્ષ્મણ ભટ્ટ ને હેમનાં પત્ની ચાલ્યાં જતાં હશે તે વખતે હેમની નજરે પડતાં તેઓએ તે બાળકને ઊંચકી લીધું છે. અને તે ચમત્કારના જમાનામાં આ એક મોટે ચમત્કાર તરીકે કહેવાનું બહાનું હતું કે અમારે પુત્ર જીવત થઈ અગ્નિમાં રમતે હતે. આ પુત્ર તેજ વૈષ્ણવ ધમીઓના શ્રી વલ્લભાચાર્યજી અથવા શ્રી આચાર્યજી મહા પ્રભુજી લેવા જોઈએ.
અહીં પાછો એક બીજો વિચાર કરવા ગ્ય ગણાશે કે મતાનુયાયીઓ શ્રી વલ્લભ પ્રભુને જન્મ ૧૫૩૫ ના વૈશાખ વદ ૧૧ ને માને છે. તે આ દિવસે તે એઓ મૃતક જન્મ્યા હતા, અકાળે અવતર્યા હતા, હેમને સ્ત્રાવ થયે હતે. અને જે જીવિત બાળક મળ્યું તે તે બહુ દિવસ પછી.
અર્થાત પ્રથમને પ્રસંગ તે ચેડા નગર તરફ જતાં સમયનો અને દ્વિતીય પ્રસંગ તે વળતાં કાશી જતાં અગ્નિકુંડમાં રમતું બાળક મળેલું તે, તે ખરે જન્મકાળકીય તે શ્રદ્ધાન્વિત ભકત ઐતિહાસિક નિરક્ષક, કે જ્યાતિષીઓએ નિર્ણત કરવાને છે. થયું એતો.