________________
' ૧૩૦
“ગોકુળનાથજી જનમે ત્યારે ગુસાંઈજી સેવામાં હતા કઈ માણસે આવી ખબર આપી કે મહારાજ પુત્ર જન્મ થ. ત્યારે ગુસાંઈજીએ કહ્યું કે મહને સેવામાં વિશ્વ કયું (એટલે જન્મનું અશોચ થયું એટલે સેવા ન થાય) તેથી એ પુત્ર પિતાને માગ જુદે ચલાવશે એ કારણથી જુદો ચલાવ્યો.” જુઓ કેવી હસવા જેવી વાત છે? આ સંબંધમાં એ મતના ખાસ જાણીતા એક પંડિત જણાવે છે કે “વલ્લભાચાર્યજીની સંપ્રદાય મેંસે નીકલી હુઈ યહ એક બડી પ્રબલ શાખા હૈ જાશે ગુજરાત . મેં બહુતેરે આદમી વ્યાપ્ત છે રહા -ઈસ મત કે માનને વાલે
એક પ્રકાર કે શુદ્ર વા બનીએ લેગ છે. કહતે હૈ કે વલ્લભાચાર્યજી કે પત્ર ગોકુળનાથજી કે શિષ્ય મેહનદાસ નામ કે મુખ્ય, ઐર વલ્લભદાસ, સુંદરદાસ પ્રભૂતિ તદનુયાયિ લોકોને ઈસ સંપ્રદાયકી સ્થાપના કીયા હય. ઇનકે ઈષ્ટ દેવતા વહી ગોકુળનાથજી હું માનતે હે; ઓર શ્રી કૃષ્ણ, બલદેવ, વલ્લભાચાર્ય. વિઠ્ઠલનાથ (ગુસાંઈજી) સબ ઉનકે નોકર. આપસે બડા કેઈ નહીં. સ્વયં શ્રી કૃષ્ણ ઉનકે દ્વારપાલ ઠરાયા હે, ધર્મ ગ્રંથ ઉનકે ગુજરાતી ભાષામાં છે................વિવાહ કેવલ અંગ્રેજી ભાંતિ હાથથી પકડ કર, કર લેતે હૈ. ઔર મરણ મેં કેવળ શબ દાહ કર લે તે હે; ક્રિયા કુછ નહીં કરને ઇત્યાદિ ઇત્યાદિ.
૩ ગોકુળનાથજીને ભત્રિજ ગોપાળલાલ કરીને હતે તેણે વળી જુદો પંથ કાઢયો છે. તે વળી પિતાને જ મનાવે છે. પંથ નવીન ચલાવવાનું આમ કારણ ગણાય છે. એ ગોકુળનાથજી સાથે એક વખત ભરૂચ ગયો. ત્યાં ગોકુળનાથજીના ઘોડા પર બેસીને જતો હતો. રસ્તામાં ગોકુળનાથજીના સેવક મળ્યા તેણે એને હાથ ન જો ને ગોકુળનાથના ઘોડાને દંડવત કર્યા તે પરથી એને ઈર્ષા થઈને કેટલાક ને હમજાવી શિષ્યો કર્યા ને એ રીતે માર્ગનું સ્થાપન કર્યું. એણે પોતાને હાથે ધોળકામાં વડનું ઝાડ રોપ્યું છે. બીજા ઢોંગીઓ માફક આ ઝાડના બહુ ચમત્કાર વર્ણવ્યા છે. તે વડને દેવતા પેઠે પૂજે છે, ભોગ ધરાવે છે, આરતી કરે છે, વાગા "