________________
૧૨૩
દાખલ કરવાની તે ગેાપીઓને આજ્ઞા કરે છે. તે પ્રમાણે તે તરે છે. કાઇ પુસ્તકમાં લખે છે કે પુરૂષમાં શ્રી કૃષ્ણ એકલાજ છે તે ગેાપીઓ સાથે અનેક પ્રકારની રાસક્રીડા કરે છે; કાઇક પુસ્તકમાં લખે છે કે શ્રી કૃષ્ણ પોતાના અંગમાંથી કરાડા ગાા ઉત્પન્ન કરે છે. તે ગાયા એક એક ગેાપી સાથે અખડ રાસક્રીડા કરે છે. એટલુ જ નહી પણ તેની વિગતેા તેમજ દૂતીકર્મોના વર્ણન પણ જોવામાં આવે છે.
આટલું સ ́ક્ષિપ્ત વર્ષોંન વાંચવાથી ખાતરી થશે કે અ પ્રકારના મેાક્ષ કેવળ અશાસ્ત્રીય છે. એ માગતી દેવસેવાના પ્રકરણમાં આપણે વૈવાએ કેવી રીતે સેવા કરવાની હોય છે તે વિચારી ગયા અને તે સેવા કે ભકતા મૃત્યુ પામ્યા બાદ આવી રીતે સ્ત્રી અને અને તેમને ગેાપિએ બધે ફેરવતી ફેરવતી આમ લઇ જાય વિગેરે જે કથન આપણે જોઇ ગયા એ મેાક્ષ તે ક્રવા વિચીત્ર તે હાસ્ય જનક લાગે છે. સ્ત્રીના અવતાર ધરવા પછી હેતુ ગેાપી સાથે ફરવું તેમજ કુંજમાં બાર સ્ત્રી સરદારની આજ્ઞામાં રહેવુ. વિગેરે મેાક્ષની કલ્પના કુવલ બાળપેલ જેવી લાગે છે. આ કલ્પનામ ક'ઇ વિચીત્ર ભ્રાંતીજનક છે. સસારીને વધુ સ`સારી બનાવી પરલેાકમાંયે કામવાસનાની તૃપ્તિની વાત લાવે છે. ત્યાંયે બીજો કશા ધંધા કરવાના નથી. જીવને જ્ઞાને કરી સચ્ચિદાનંદ પ્રાપ્તિ નહી પણ ત્યાંયે સવ ઈન્દ્રિયા તે વાસનાની તૃપ્તિ. જીવતાં જીવત ગુરૂની અનેક ચેષ્ટાઓ જોઇ ભાવકડીએ કહેશે એ તે વ્હાયા સુખ દે છે અને મુઆ પછી તે સ્ત્રી પુરૂષ બધા જીવાની ગતિ અને મેાક્ષ ઉપર આપણે જોઇ ગયા. ધણા લેખા હાલના જમાનામાં આવી વાતાને જે રૂપમાં લખેલી છે તે ઉડાવી અનેક મનમાનિત રૂપા કી અનેક તરેહના અલંકારમાં તે આધ્યાત્મિક અર્થમાં ઘટાવવા પ્રયત્ન કરે છે, અને એવુ' બતાવવા પ્રયત્ન કરે છે કે એમાં ગૂઢ તત્વચિંતન રહેલુ છે પણ ઉપરની હકીકત જે માત્ર ટુકમાં જોઇ એ હકીકત તેમજ અન્ય અનેક વણુ ને જોશે તેા પછી ભાગ્યેજ કાઇ ઉંડી ીસુન્નીના અલંકારના પડ ચઢાવશે. અલકારા સાહિત્યમાં આવે છે. રૂપાં પણ વધુ તામાં પ્રાસ ગિઢ ગણાય છે અને તે