________________
૧૧૪
દે તે નદિ તેને”. આતો આ મંત્ર સાંભળી આકાશ તરફ જોવા લાગ્યો અને આમતેમ મેંઢું ફેરવી જાણે કાંઈ મોટા વિચારમાં પડ્યો હોય તેવો ડોળ કરવા લાગે. એ જોઈ બાવાએ પુછયું કે “અબે ક્યું ક્યા દેખતા હય ?આણે ગોઠવણ કરી રાખવા મુજબ કહ્યું કે ? “બાવાજી મેં તે કુચ વિચિત્ર દેખતા હું ” બાવાએ પુછ્યું કે “કયા વિચિત્ર હય” આણે કહ્યું કે “મુજે કહને કે બડી શરમ હતી હે” તે બા કહે જે “બોલ સહી કયાં હય?”
આણે કહ્યું કે, “બાવાજી, સ્વગમેં ભી કયાં છીનાલા ચલતા ય ?” બા કહે જે છીનાલા સે કયા ય” તે આણે કહ્યું કે,
મેં દેખતાં હું કે મેરા બાપ તેરી માસે બગલગીરી કરકે ઉપર સ્વગમેં ખડા હય.” આ વાત સાંભળીને બા તે બળી ગયો ને જાણ્યું કે આ પિગળ ઉઘાડું કરશે તે ધનની આવક બંધ થશે. પણ ધનનું જોર હોવાથી તે ખુબ ક્રોધ ચઢાવીને તે કારભારીને ગાળો ભાંડવા બેઠા. નાગર પણ મોટી મોટી બુમ મારી કહેવા લાગ્યું કે, અરે ચંડાળ ! આવા ઉત્તમ સ્થળમાં તું નીચ ધંધે લઈ બેઠે છે ? તને ધિક્કાર છે. એમ આમણસામણ ખુબ બુમ બરાડા થવા માંડયા એટલે તરત સીપાઈઓ દોડી આવ્યા અને બેઉને પકડી દીવાન પાસે લઈ ગયા. બાવાજી તે ત્યાં કાંઈ બોલ્યા નહિં. જાતે ચાર તે શું બોલે ? પછી તે નાગર ગૃહસ્થ ફર્યાદ કરી કે બાવાએ આ પ્રમાણે મારી સાથે ઠગાઈ કરી, તેમજ હજારોને ઠગ્યા છે. તેને ઈનસાફ થવા માટે સાક્ષી પત્રીઓ લેવાઈ. તેમાં ઠગાઈ પુરવાર કરવાના હજારે પુરાવા પડી એટલે બાવાજી ગુનેહગાર ઠર્યા. પછી રાજાએ તે નાગરને મોટી શાબાશી આપી અને બાવાછને બંદીખાનાની મોજ કરાવી ને તેની જે મિલ્કત હતી તે તમામ જપ્ત કરી.
સન ૧૮૭૪ ની સાલમાં અમદાવાદને વાણીઓ વૈષ્ણવ રૂગનાથદાસ હરજીવનદાસ નામની યાત્રાએ ગએલ હશે. તેની બાબતમાં કોઈએ શ્રીજીવાળાને કહ્યું કે આ વાણીઓ ગેયાળ એટલે નિર્વશી છે ને કેટલીક મિલકત ધરાવે છે. પછી તેને તરત તેડાવી લઈને લાગશેજ બંદીખાને કેદ કરી દીધા. આણે કાલાવાલા કર્યા