________________
૧૦૩
લંબાઈ પહોળાઈ વિગેરે માપ બની શકે એ સ્થૂળ પદાર્થ તે મત, અને તેનું એવી રીતે રૂપ રંગ કે માપ ન બની શકે તે અમૂર્ત.
द्वेवा ब्रह्मणो रुपे मूर्तं चैवामूर्तं च तदेतन्मूतं यदन्यद्वायोश्चान्तरिલવ મથામૂર્ત વાપુરાત્તાં ત્યાર બ્રહદારણ્યોપનિષદ.
અર્થાત આકાશ વાયુથી ભિન્ન અન્ય પદાર્થો તે મૂર્ત અને આકાશ વાયુ તે અમૃત છે. પંચભૂતોમાં પ્રથમના બે તે અમૃત અને બાકીના ત્રણ તેમજ હેનાથી થતા સર્વ વિકારભૂત પદાર્થો સ્થળ, તેમજ મર્યાદામાં આવી શકે એવા હેવાથી મૂત છે. જો કેષ પ્રમાણે વિચારીએ તે તો મૂતિ શબ્દના બે અર્થ છે “મૂર્તિઃ શાન્યિ વાચ:” અર્થાત કઠણપણું, કઠિનતાના ગુણવાળું જે કંઈ હેય તે અને શરીરનું નામ મૂર્તિ છે.
હવે પૂજા શબ્દોને વિચાર કરીશું તો જણાશે કે સત્કાર કરવું એવા અર્થમાં વપરાય છે, પણ ધુપ, દીપ, નૈવેદ્ય કે ચંદન પૂષ્પ ધરાવવાનું કે હાડવાનું કાઈપણ કાષ કે વ્યાકરણ અનુસાર નથી. મુખ્ય કરીને પૂજા શબ્દનો અર્થ ચેતન વસ્તુના પ્રસંગમાં આવે છે. અમરકેષમાં જ્યાં પૂજા શબ્દ આવ્યો છે તે જોવાથી એટલી તે ખાત્રી થાય છે કે પૂજા શબ્દોને અર્થચેતનને અનુલક્ષે છે. અમરકોષના દ્વિતીય કાંડના સાતમાં બ્રહ્મ વર્ગમાં પૂજા શબ્દ આવે છે તે પહેલાં ત્યાં અતિથિ અને પરોણુના પ્રસંગ આવેલા છે તે પરથી પણ એજ સૂચન નિશ્ચિત બને છે. ધર્મ શાસ્ત્રમાં કહ્યું છે કે,
आचार्यो ब्रह्मणो मूर्तिः पिता मतिः प्रजापतेः । माता पृथिव्या मूर्तिता स्वो मतिरात्मनः ॥
મનુ અધ્યાય ૨. આચાર્ય, ગુરૂ એ બ્રહ્મની મૂર્તિતુલ્ય છે. અર્થાત જે આચાર્યની પૂર્ણ સેવા કરશે તેને અભિષ્ટ પ્રાપ્ત થશે, કારણ કે બ્રહ્મનામ પરમે