________________
૧૦૧
વેદ માથી પ્રતિષ્ઠિત સ્મૃતિ મંત્રાધીન હોવાથી પુરૂષાત્તમ નથી. પુરૂષોત્તમનુ રૂપ તા અમારા હસ્તસ્પનુ આવિર્ભાવ એટલે મહારાજના તેજના અભાર હેમાં પ્રવેશ કરાવે છે.
કેટલાક સઁવને ત્યાં ગિરિરાજની પૂજા હોય છે. એટલે મથુરાની પાસે જે ગિરિરાજના ડુંગર છે હૈના પત્થરના એક સાપારી જેવડા ન્હાના કટકા લાવે છે. પ્રત્યેક પત્થર બદલ જે મહારાજની હકુમતમાંથી તે લાવવામાં આવે છે ત્યાં તેટલા વજનનુ· સુવણુ ભેટ તરીકે આપવામાં આવે છે. તડાકા તે આનું નામ. શેર સટ્ટામાં તા પાંચના પચ્ચીસ કે એકના દશ મળે પણ આ । પત્થરને બદલે સુવણ મળે છે. ને વ્હેમ એવા સેવકાપર ઠસાવેલા હોય છે કે કાઇની ચારી કરવાની મગદૂર હોતી નથી.
ત્રીજી એક પૂજા મહારાજો વૈષ્ણુવાને આપે છે. તે વસ્ત્રસેવાના નામથી ઓળખાય છે, એ વસ્ત્રસેવા લૂગડાંમાં રૂ અથવા ડૂચા ભરી પૂતળાં જેવા આકાર બનાવી હૈતી કરવામાં આવે છે.
ઉપર લખેલી મૂર્તિ પૂજા જે વૈવાને ત્યાં નથી હોતી તેવા વૈષ્ણુવા શ્રી નાથજીના વાધેા, આચારજીની બેઠકનુ` વસ્ત્ર, મહારાજના પગલાં, તુળશી અથવા લાકડાંની માળા, પા લખેલી પેાથીએ અને માટીનું ચરણામૃત વગેરેની પૂજા કરે છે. મુખ્ય કરીને ભાગ ધરાવવા માટે આ બધી વસ્તુને રાખવામાં આવે છે.
ભાગ મહાત્મ્ય.
ભાગ ધરવા વિશે તરેહવાર વાર્તાઓ બનાવી ભાવ લગાડવામાં આવે છે.
એક વાત એમના પુસ્તકમાં લખી છે કે એક વૈષ્ણુવ હતા તે ઠાકાજી સેવતા હતા. એક વખત હેતે બહાર ગામ જવુ" પડયુ તેથી ઠાકેારજીની સેવા પાતાના ઠેકરાની વહુને કરવા કહી ગયા. વહુએ તા બધી રસાઇ કરી ઢાકારજીને ભોગ ધર્યો પણ ઠાકારજીએ તા આરેાગ્યુ. નહી. એટલે તે એમને એમ બેશી રહી. બીજે દહાડે તે રસાઇ ગાયને નાંખી દીધી, એ પ્રમાણે ત્રણ દિવસ સુધી