SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સ ંહિતાઓ [ ૧૪૩ કરવાનું હરશે. આવાં મોટાં શસ્રકર્માં ઉપરાંત તાજા લડાઈમાં થતા ધા અને શરીરની અંદર રહી ગયેલાં ખાણુનાં ક્ળા(શલ્ય)ને શસ્ત્રક્રિયા કરીને કાઢવામાં તથા તેનાં ત્રણાની સારવારમાં પ્રાચીન શઅવૈદ્યને ઘણી જાતની ક્રિયા કરવી પડતી. વળી, લડાઈમાં તથા ખીજી રીતે હાડકાં ભાંગી જાય તેની ચિકિત્સા પણ સુશ્રુતમાં છે. પછી અર્શી, ભગંદર, પ્રમેહપિડકા, વિસર્પ રાગ, નાડીરાગ, ગાંઠ, અબુ વગેરે રોગા ઉપર નાની શસ્ત્રક્રિયાએ તે સામાન્ય હતી. આવી શસ્ત્રક્રિયા પછી તેમ જ બીજી રીતે થયેલાં ધારાંઓની ચિકિત્સા સુશ્રુતે વિસ્તારથી કહી છે. ૪ આ શસ્ત્રક્રિયા ઉપરાંત એ વખતના શસ્ત્રવૈદ્યો ક્ષારક, ડાંભ દેવાનું ક' ( અગ્નિકર્મ ), જળા લગાડીને લાહી કાઢવાનું ક, ક્રૂસ ખેાલીને લેાહી કાઢવાનુ ક્રમ વગેરે કર્માં પણ કરતા.પ હાલમાં જળેા લગાડવાનું તથા સ ખાલવાનું કામ ખીજા લેાકેા પશુ કરે છે, પણ વૈદ્યોમાંથી એ કર્માં ધણા વખતથી નીકળી ગયાં છે. દાંત વગેરે ઉપરની તથા મૂઢ ગની શસ્ત્રક્રિયાની નોંધ પાછળ આવશે. શાલાકચ—આંખ, કાન, નાક, અને ગળાના રાગેાની ચિકિત્સાના શાસ્ત્રને પ્રાચીનેા શાલાકયતંત્ર કહે છે. એ વિષયના જૂના કાળમાં જુદા ગ્રન્થા હતા, જેનેા ઉલ્લેખ પહેલાં કર્યાં છે. તેમાંથી સુશ્રુતે ઉત્તરત ંત્રના (અ. ૧ થી ૨૬) અધ્યાયામાં ખેંચેલા સાર અત્યારે જળવાઈ રહ્યો છે. સુશ્રુતે આંખના અંતેર રાગા ગણ્યા છે, ૧. એજન, ચિ, અ. ૨. ૨. એજન, ચિ. અ. ૩. ૩. એજન, ચિ. અ. ૬, ૮, ૧૨, ૧૭, ૧૮. ૪, એજન, સૂ. અ. ૧૭, ૧૮ તથા ચિ, અ. ૧ પ. એજન, સૂ. અ, ૧૦, ૧૨, ૧૩, ૧૪ અને શારીરસ્થાન અ, ૮. ૬. આયુવેદોક્ત આંખના રાગોને આધુનિક રીતે સમાવવાના પ્રયત્ન ડો, કે. એસ. મ્હસકર Opthalmology of Ayurvedists નામના લેખમાં Journal of the Indian Medical Association, September, 1931 માં કર્યા છે,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy