SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ અરજુની સહિતાએ [ ૧૦૭ છે. ચરકસંહિતાને તત્રયુક્તિવાળે છે અધ્યાય દઢબલને છે અને અર્થશાસ્ત્રના તત્રયુક્તિવાળા અધ્યાય પછી લખાય લાગે છે. કૌટિલીય અર્થશાસ્ત્ર (અ. ૪, અ. ૧)માં શરીરને જોખમ છે એવું પહેલેથી કહ્યા વગર ઉપચાર કરે અથવા એની ભૂલથી દર્દી મરણ પામે તે દંડ કરવાનું વિધાન છે; જ્યારે રાજાની રજા લઈને જોખમવાળી શસ્ત્રક્રિયા કરવી એમ સુશ્રુતે કહ્યું જ છે. કામશાસ્ત્ર અને આયુર્વેદ અર્થશાસ્ત્ર જે પણ એથી જરા વધારે વ્યવસ્થિત અને તૃતીય પુરુષાર્થ કામની શાસ્ત્રીય ચર્ચા કરનારો એ વિષયનો જનામાં જને પ્રમાણભૂત ગ્રન્થ તે વાસ્યાયનનું કામશાસ્ત્ર છે. આ ગ્રન્થના સમય વિશે પણ ઘણી ચર્ચા થયા છતાં છેવટને નિર્ણય થયું નથી, પણ સામાન્ય વલણ અર્થશાસ્ત્ર પછી ઈ. સ.ના ચોથા શતકમાં કામશાસ્ત્રને મૂકવા તરફ છે. આ કામશાસ્ત્રની ચરક-સુશ્રતને ખબર નથી, જોકે વાગભટને છે. એથી ઊલટું કામશાસ્ત્રને આયુર્વેદની ખબર છે. કામસૂત્રકાર સ્પષ્ટ કહે છે કે– आयुर्वेदाच्च वेदाच्च विद्यातन्त्रेभ्यः एव च । आप्तेभ्यश्चावबोद्धव्या योगा ये प्रीतिकारकाः॥ -કામશાસ્ત્ર, ૭. ૧. ૪૯ ૧. સુપ્રત ચિ. અ. ૭, . ૨૯. ૨. જુઓ કીથનું “હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર', ૧૯૨૮, પૃ. ૪૬૯ તથા તેની પાદટિપ્પણુઓ. કીથ તે ઈ. સ. પાંચસે સુધી ખેંચી જવાનું વલણ ધરાવે છે, જ્યારે શ્રી હારાણચન્દ્ર ચાકલાદાર જેવા કામસૂત્રને ઈ. સ. ત્રીજા સૈકાના ઉત્તરાર્થને ગ્રન્ય ગણે છે. (જુઓ એમનું Studies in V. Kamasutra, 1929 ) ૩. વાડ્મટ (ઉ, અ. ૪૦, . ૪૧) અમરત્રવિહિતામનવવાન એમ કહે છે ત્યાં આ વાત્સ્યાયનનું કામશાસ્ત્ર જ ઉદિષ્ટ હેવાનો સંભવ છે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy