________________
થાય તે તેના કારભારને મુખ્ય મંત્ર હતું. તે સત્તાને ઘણે લેભી હતે. સત્તા હાથમાંથી સરી પડતી તે દેખતે, છતાં તે પોતાના અધિકારને છેડી દેતાં નાખુશ જણાતું હતું. વૂડ્ઝીને ઠાઠ, ભપક વગેરે બહુ ગમતાં. કોઈ બ્રિટિશ મુસદ્દીએ તેના જેટલો વૈભવ ભોગવ્યું નથી. મેટા મેટા અમરેના પુત્ર તેની ખીદમતમાં રહેતા. આવો વૈભવ રાજવૈભવ કહી શકાય. વૂડ્ઝી મુત્સદ્દીગીરી માટે સરજાએલો હત; તેને ધામિક ફરજો બજાવવાનું મન કદી થતું નહિ. તેણે ઇલિઝાબેથના યુગ માટે પિતાના દેશને તૈયાર કર્યો. હેનરિને ખુશ રાખવા તેણે ઘિણી વાર હલકાં કામ કર્યા હશે; તેણે રાજાની સત્તાને ઘણી મજબુત બનાવી દીધી એ પણ ખરું છે; ખ્રિસ્તી સંઘ અને ભિક્ષુઓને સુધારવા માટે તેણે ખાસ પ્રયાસ કર્યો નહિ. એમ પણ કહી શકાય કે તે એવા કામ માટે ખાસ લાયક નહે–તેનું ખરું ક્ષેત્ર રાજકારણું હતું. તેમાં જ્યાં સુધી તે ને રાજા એકમત રહ્યા ત્યાં સુધી તેની સત્તા નભી શકી. રાજાનું અનુમંદન જતું રહ્યું એટલે તેની સત્તા પણ પડી ભાંગી. તે સાતમા હેન રિના ધરણને વળગી રહ્યો હતો. હવે આપણે ચર્ચની સુધારણા લઈએ.
ખ્રિસ્તી સઘની નબળાઈઓ.--આ જમાનામાં આખા યુરોપમાં ખ્રિસ્તી ધર્મની વ્યવસ્થામાં મેટું પરિવર્તન થઈ રહ્યું હતું. તે સંઘની બધી સંસ્થાઓ છિન્નભિન્ન ને અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી.ઈગ્લંડમાં વિલિફ (Wycliffe) અને યુરોપમાં હુઝ (Huss) જેવાઓએ આ જુની સ્થિતિનું ભોપાળું ઘણું વખત અગાઉ બહાર પાડયું હતું. પણ સોળમા સૈકામાં એ જુની સંસ્થાને નાશ થયે ને પરિણામે યુરોપના ને તેથી દુનિયાના ઈતિહાસમાં જબરે ફેરફાર થઈ શકે. આ સંઘને મુખ્ય પુરુષ પિપ (Pope) હતું પણ તે ધર્મ સંબંધી જરા પણ વિચાર ન કરતા. ધર્મના રક્ષકને બદલે તે એક રાજ્યને ધણી થઈ પડ્યું હતું. તે પિતાનું જીવન રાજકારણમાં ગાળતે. અલૅક્ઝાંડર પિપ તે દુરાચરણમાં ને હરામખોરીમાં મોટા દુર્જનથી પણ ચડી જાય એવો હતે. પિપની નીચેના અધિકારીઓ-કાર્ડિનલો-પણ મેટા મોટા જાગીરદાર થઈ પડ્યા હતા. તેમની જગ્યાઓ ઉપર ઈટાલિબને જ નીમાતા. તેમની નીચેના અધિકારીઓ-બિશપ-પણ એવી સ્થિતિમાં હતા. ખ્રિસ્તી સંઘના કબજામાં