________________
ન્યૂઝીનો કારભાર –વૃક્ઝીના હાથમાં ઈગ્લેંડનું આખું રાજ્યતંત્ર આ વખતે હતું, તેથી ઈંગ્લંડના વહીવટમાં પણ તેણે પિતાના અસાધારણ વ્યક્તિત્વની છાપ પાડી. તેણે પાર્લમેટ પાસેથી ગેરવ્યાજબી રીતે પૈસે કઢાવવાની યુક્તિઓ કરી પણ તેમાં તે ફાવ્યું નહિ. વૂડ્ઝી રાજાઓને પિતાની હથેળીમાં નચાવી શક્તિ પણ પાર્લમેંટના સભ્ય પાસે તેનું કાંઈ ચાલતું નહિ. લિગેટ, તરીકે તેણે ઈંગ્લંડના ચર્ચની સત્તા ઓછી કરી. મઠો (Monasteries)ની જબરી પેદાશને તેણે કેળવણીમાં વાપરવા માંડી, ને વિધાપીઠેમાં નવા જમાનાની વિધાને ઉત્તેજન આપી મધ્યમ તથા ઉચ્ચ વર્ગોમાં તેને પ્રચાર કરાવ્યું. ચર્ચની અદાલતની સત્તાને પણ તેણે ઓછી કરવા પ્રયાસ કર્યો.
વૃક્ઝીની કામગીરી ઉપર કેટલાક વિચારો –વૃક્ઝીને ઈંગ્લે-- ડની સત્તા વધારવી હતી. તેને લડાઈ ગમતી નહિ; તેથી યુરોપનાં જુદાં
જુદાં રાજ્યો વચ્ચે સુલેહ કરાવવી ને તે પ્રયાસમાં ઈંગ્લેંડ પણું દરમ્યાન I had to do him service, only to satisfy his vain pleasure, not regarding my godly duty.”
પરિત્યાગના સવાલમાં હેરિ રાજકારણની દષ્ટિએ સા હ –He was determined that there should be vo doubt about the legitimacy of his children by Anne Boleyn, and some recognition is due to him for not allowing his desires to over-come his patriotism, and leave to England the deplorable legacy of a disputable succession. As a man, Henry did not strive to subject his desires to the law of right; as a king, he was bent upon justifying his own caprice so that it should not do hurt to his royal office or offend his duty to his kingdom. Henry sinned, but he was bent on sinning royally, and belived that so he could extenuate his sin.
Wolsey by Creighton, P. 173.
પણ હેરિને ખરો હેતુ સમજ કઠણ છે. ઍન બેલીન ઉપર અનહદ પ્રીતિ એ મુખ્ય હેતુ હતો એ તો ચોક્કસ છે. બીજા હેતુઓ પાછળથી ધીમે ધીમે પ્રકાશમાં આવતા ગયા.