________________
થયું છે એવું વલણ લીધું. પછી વૃક્ઝી પિતે ફસ ગયે. પણ હેનરિ રેજ રોજ વધારે અધીરે થતો જતો હત; તેને લગ્નને ફડચે તુરત જ જોઈતો હતું. તેથી વૂડ્ઝીએ રેમના પિપ પાસે પિતાના વકીલ રોક્યા. પપે માંડ માંડ હેનરિને ફરી લગ્ન કરવા હા પાડી, પણ વૂડ્ઝીને કુલ સત્તા ન આપતાં અપીલની સત્તા પિતાની પાસે રાખી કેપેગિઓ (Campaggio) નામના પ્રતિનિધિને રાજાના લગ્ન વિષેને નિર્ણય કરવા મૂકો. દરમ્યાન હેન રિ ને લૂછી વચ્ચે અણબનાવ વધતે ગયે, કારણ કે રાજાની માનીતી દાસી ઍન રાજ્યકારભારમાં પણ માથું મારવા મંડી. રાણી કેથેરાઈને પોતાને બચાવ રજુ કર્યો ને જણાવ્યું કે “લગ્નના પ્રશ્નને નિકાલ કરવાની સત્તા ઈગ્લેંડમાં બેસતી અદાલતને નહિ, પણ માત્ર રેમમાં પપને જ છે.” આ દલીલને ઈગ્લેંડના નામીચા બિશપની અનુમતિ હતી. હેન રિની અધીરાઈ હવે વધતી ગઈ ને વૂડ્ઝી તેના ગુસ્સાને ભોગ થઈ પડે. કેટલાક અમીરએ રાજાને પક્ષ લીધા હતા. હેનરિ ને પિપ વચ્ચે રોજ રોજ વધારે ને વધારે અંતર પડતું જતું હતું, યુરેપના રાજ્યોના કેબે (Cambray)ની લીગ (League)માં તેણે દરમ્યાન થવા ના પાડી, અને ચાર્લ્સને ઇટલિમાં મનમાનો રસ્તો કરી આપે. વૅલ્કીની તમામ જાળ હવે તૂટી ગઈ. હેન રિએ તેને ચેન્સેલરના હેદા ઉપરથી કમી કર્યો, તેની બધી મીલક્ત પણ જપ્ત કરી, ને પછી તેના ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો. પણ લંડન જતાં રસ્તામાં તે માંદે પડ્યો ને મરી ગયે, નવેંબર, ઈ. સ. ૧૫૩૦.
* Leicester Abbey <722 Bilal Abbɔt—109221 42Hi 212 વૃચ્છી દાખલ થયો ત્યારે તેણે પોતાના જજમાનને કહ્યું કે-“Father Abbot, I am come hither to leave my bones among you.” qesl ut ૧૫૦૦ પિડની રકમ મળી આવી હતી. તેની તપાસ કરવા રાજાએ કિંસ્ટન નામના માણસને તેની પાસે મોકલ્યો હતે. વૂલ્કીએ તેને કહ્યું: “I see the matter against me how it is framed, but if I had served God so diligently as I bave done the King, He would not have given me over in my gray hairs. Howeit, this is the just reward that I must receive for my worldly diligence and pains that