________________
વૃચ્છીએ પણ કાંસ સામેને તમારો બંધ કર્યો, ફરી તે દેશ સાથે મિત્રત કરી અને કાંસિસ જ્યારે કેદથી છૂટે થયે ત્યારે તેની સાથે પણ મિત્રતાને. બીજે કરાર કર્યો, ઈ. સ. ૧૫૪૫–૨૭.
આ વખતે હેન રિ વધારે ને વધારે સ્વતંત્ર મિજાજને થતે જતો હતે.. તે લડાઈ ચાહતે હતે; વૂડ્ઝીને સુલેહ જોઈતી હતી. ઈગ્લેંડના લોકોને કાંસ સાથેની મિત્રતા જરા પણ ગમતી નહતી. હેન રિને ફ્રાંસિસ સાથે હરીફાઈ જ ચાલતી હતી. આ ઉપરાંત રાજા ને વૂડ્ઝી વચ્ચે અણબનાવ થવાનું એક બીજું કારણ ઉભું થયું.
રાણ કથેરાઈનને પરિત્યાગ: વૂડ્ઝીની સત્તાને નાશ – કેથેરાઈને વફાદાર ને ભલી રાણી હતી પણ તે પોતાના સંબંધી સ્પેઈનના રાજાને પક્ષ કરતી. વૂડ્ઝીને તે વાત ગમતી નહિ. કેથેરાઈનને જેટલા પુત્રો થયા તે બધા નાનપણમાં મરી ગયા. માત્ર એક નાની પુત્રી મેરિ જીવતી રહી હતી. તેથી હેનરિને ગાદીના વારસ સંબંધી ચિંતા થયાં કરતી હતી. રાણી રાજ કરતાં ઉંમરે મેટી હતી ને તેની પ્રકૃતિ સ્વસ્થ રહેતી નહોતી; વળી રાજા રાણું પ્રત્યે વફાદાર નહોતે રાણુની એક ઈલિઝાબેથ બ્લન્ટ નામની દાસી સાથે તેને મેહ લાગ્યા હતા ને તેથી એક પુત્ર-શ્યક એવું રિચમંડ-પણ થયા હતા. હવે રાજાએ બીજી દાસી ઍન બેલીન (Anne Boleyn) સાથે પ્યાર કર્યો. એન ઉસ્તાદ હતી. રાજાને તેણે બરાબર મેહપાશમાં લીધે. હેન રિએ હવે કેથેરાઈનને પરિત્યાગ કરવા, અને મેરિને ગાદીને વારસે મળને અટકાવવા ન બેલીનને પરણવા નિશ્ચય કર્યો.
આ શ્યાછેડા માટે પિપની સંમતિની જરૂર હતી. પણ રાણું ચાર્લ્સની ફિઈ થતી હતી, તેથી પિપ ચાર્લ્સને નાખુશ કરવા હિંમત કેમ કરી શકે ? વળી કેથેરાઈન સાથે હેન રિનું લગ્ન એક પિપે સંમત રાખ્યું હતું, તે લગ્નને બીજે પિપ કેમ ગેરકાયદેસર ઠરાવી શકે ? ઈગ્લેંડના લેકને કે યુરોપના રાજાઓને પરિત્યાગ પસંદ નહતો, તેથી વૂડ્ઝીની સ્થિતિ ઘણી કફોડી થઈ
વૃક્ઝીએ પ્રથમ તે પરિત્યાગના પ્રશ્નને ઇંગ્લંડના લિગેટ (Legate)ની અદાલતમાં ખાનગી રીતે છંછે, ને હેન રિએ પિતાનું લગ્ન ગેરકાયદેસર