________________
૮૩
યુરેપની વસ્તુસ્થિતિ ફરી ગઈ. એમ્પરર મેકિસમિલિઅન મરી ગયો ને તેને તમામ વારસો પાંચમા ચાર્લ્સને મળે. તેથી પેઈન, પોર્ટુગલ, તે બંને દેશના તાબાના અમેરિકાના ને એશિઆના તમામ મુલકે, નેધલંડ્ઝ, હલંડ, ઑસ્ટ્રિઆ, હંગરિ, કર્મનિ અને દક્ષિણ ઈટલિ ચાર્લ્સની સત્તા નીચે આવ્યાં. કાંસના કાંસિસને આ કદી રુચે એમ નહતું ને યુરોપમાં બીજા રાજ્યોને પણ તે ભારે પડે એમ હતું. વૂક્કીને હવે ફરીથી અક્લ વાપરવી પડી. ઍપરના હોદા માટે ફ્રાંસિસ ને ચાટર્સ વચ્ચે ચાલેલી સપ્ત હરીફાઈમાં વૃક્ઝી બંનેને સંતોષી શક્યો હતો. એ હરીફાઈમાં તેણે ઈંગ્લંડની ઉપયોગિતા સિદ્ધ કરી બતાવી. તેણે પ્રથમ ચાર્લ્સ અને હેન રિને ખુદ ઈંગ્લડમાં જ પરસ્પર મેળાપ કરાવ્યો. પછી તેણે હેનરિને કાંસિસના મેળાપ માટે પૂર ભપકાથી બંદોબસ્ત કર્યો. કેલે પાસે બંને રાજાએ પૂર દમામથી અરસ્પર મળ્યા, જુન, ૧૫ર૦. આ દમામે તે વખતના લેકોને આંજી દીધા, અને તેથી જે જગ્યાએ રાજાઓને મેળાપ થયો તે જગ્યા Field of the Cloth of Gold કહેવાઈ. આ મેળાપને ઉત્સવ કુલ વીસ દિવસ સુધી ચાલ્યું પણ તેનું ખાસ મહત્ત્વનું પરિણામ આવ્યું નહિ. એ ઉત્સવ ખલાસ થયો કે તુરત ચાર્લ્સ બીજી વાર હેન રિને કાંસમાં મળી ગયું. એનું પરિણામ પણ ખાસ કાંઈ આવ્યું નહિ. વૂડ્ઝને મત એ હતું કે કાંસિસ ને ચાટર્સ, એ દરેકને ઇંગ્લંડની મિત્રતા અગત્યની છે એવી ખાત્રી કરાવવી ને દરેક સાથે હેનરિએ જુદી જુદી સંધિ ગોઠવવી–બધાં રાજ્યને એકત્રિત કરી યુરોપમાં સુલેહ જાળવવાની કુનેહ હવે નભી શકે એવું નહોતું. આ મુદ્દાથી કાંસિસ, ચા, ને વૃક્ઝી કેલે મુકામે મળ્યા ઈ. સ. ૧૫૨૧માં હેન રિ અને ચાર્લ્સ વચ્ચે, ને કાંસિસ વિરુદ્ધ એક ખાનગી કરાર કરવામાં આવ્યો. આ વખતે ચાર્લ્સ વૂઝીને પિપની જગ્યા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું, પણ ખરે વખતે વૃદ્ઘને નિરાશ થવું પડયું, કારણ કે પિપની જગ્યા બબ્બે વખત ખાલી પડી પણ ચાર્લ્સે તેને અપાવી નહિ. કાંસ સામે લડાઈમાં પણ વૃક્ઝી આ વખત ફાવ્યું નહિ. કાંસિસ પિતે ચાર્જ સામે પેવિઆ પાસે લડતાં કેદ પકડાયે; પણ ચાર્લ્સને નાણુની તંગી પડતાં લડાઈ મેકુફ રાખવી પડી.