________________
ક્રાંસના નવા રાજા ક્રાંસિસે મિલાન લીધું યુરોપના રાજાઓ ને પિપ એકદમ ચમક્યા; પિપે ઇંગ્લંડની મદદ માગી. વૃક્ઝી હવે કાર્ડિનલ ને લિગેટ થયે. તેણે મેકિસમિલિઅનને ખાનગી મદદ મોકલી. ઈ. સ. ૧૫૧૬માં સ્પેઈનને ફર્કિડ પણ મરી ગયે; એટલે તેને ભાણેજ ને મેકિસમિલિઅનના પુત્રને પુત્ર પાંચમે ચાર્લ્સ હવે સ્પેઈનને રાજા થયે. હેનરિ ક્ષત્રિય રિવાજ મુજબ લડીને ઈગ્લંડની પ્રતિષ્ઠા વધારવા ઈચ્છતે હત; વૂડ્ઝીને તે જ પ્રતિષ્ઠા, લડ્યા વગર, માત્ર પિતાની કુનેહથી તથા ઇંગ્લંડના નાણુને છૂટથી ઉપયોગ કરીને, વધારવી હતી; વૂડ્ઝીને ફતેહ મળી. ઈ. સ. ૧૫૧૮માં યુરોપનાં તમામ રાજ્યએ વૂડ્ઝીની કુનેહને નમતું આપ્યું; પિપલીઓ (Leo) પણ આ કુનેહને નમે. હેન રિએ કાંસને મોટી રકમ બદલ ટ્રને (Tournay) સ્વાધીન કર્યું ને કુંવરી મેરિને ફાંસિસના હમણાં જ જન્મેલા પાટવી કુંવરને (Dauphin) આપવા વચન આપ્યું. યુરોપમાં કાયમ સુલેહ રહે ને ઇંગ્લંડની દરમ્યાનગીરી કાયમ રહે એ આ કુનેહને હેતુ હતો. વૂડ્ઝીની ફતેહ થઈ પણ એકદમ આખા
[પાયમાં ઓલરનું સામ્રાજય
પાસને અસમાં
મળેલા મુકો. એમ- સમનરીકે માનતા મેનની
ન .
નu•
* London for the moment became the diplomatic centre of Europe. Pol. Hist. of England, Vol. V, P. 205.