________________
૮૧
કાઈ એક સત્તા વિશેષ પ્રબળ થાય તે એક પણ પક્ષને ગમે તેમ નહેતું, તેથી વળી વસ્તુસ્થિતિ પલટાઈ ગઈ. બધા ક્રાંસ સામે થઈ ગયા. હેન્દર પણુ તેમાં ભળ્યો. એ વખતે તેને અનુભવ તા નહાતા; તે માત્ર પેાતાના સસરા સ્પેઇનના રાજા ર્ડનંડના હાથમાં રમકડાં રૂપે નાચતા હતા. ઇ. સ. ૧૫૧૨માં એક નાનું અંગ્રેજ લશ્કર શત્રુ સામે ક્રાંસ ગયું પણ સ્પેઇનથી મદદ ન મળતાં તેને પાછું વળવું પડયું. યુવાન હેન્ડરથી આ ટકા સહન થઈ શક્યા નહિ. ઇ. સ. ૧૯૧૩માં તેણે અર્લ હાવર્ડ (Howard)ને એક અંગ્રેજ કાફલો આપી ફ્રાંસ સામે મેકલ્યા. વૂલ્ઝીએ કાફલાને તૈયાર કરવામાં ઘણી મહેનત લીધી. હાવર્ડ લડાઈમાં બહાદુરીથી લડયા, પણ માર્યાં ગયે; પણ હેર પોતે તે સાહસથી કૅલે જઈ શકયે. તેણે ફ્રેંચેોને હરાવ્યા. આ લડાઈ Battle of the Spurs કહેવાય છે, કારણ કે ફ્રેંચ ધોડેસ્વાર લડાઈમાં સખ્ત હારી જતાં પોતાના ઘેાડાઓને રણક્ષેત્રથી ઘણે દૂર દોડાવી ગયા, ઑગસ્ટ, ઇ. સ. ૧૫૧૩. રાજાની ગેરહાજરીના લાભ લઈ સ્કાટ્લડના રાજા ચેાથા જેઈમ્સ ઈંગ્લંડ ઉપર ચડી આવ્યા, પણ રાણી કૅથેરાઈને તે બીજા મુત્સદ્દીઓની મહેનતથી તે ને તેનું મેટું લશ્કર લાડન (Flodden) પાસે કપાઈ ગયાં. સ્કોટ્લડની સત્તા હવે અસ્ત થઈ ગઈ. તેના નવા રાજા માત્ર અઢાર માસની ઉંમરના હતા; રાજમાતા માર્ગરેટ હેન્દિરની સગી બેન થતી હતી. આ કારણોથી સ્કોલંડને સૂર્ય હવે આથમવા લાગ્યા, સપ્ટેંબર, ૧૧૧૩. આવી રીતે એકદમ ઈંગ્લેંડ યુરોપમાં પ્રતિષ્ઠિત રાજ્ય બન્યું. પણ હેરિએ હવે જોયું કે યુરોપનાં રાજ્યાની પરસ્પર તકરારામાં વચ્ચે આવવાથી ઈંગ્લેંડને ઝાઝા લાભ મળ્યો નહાતા. વૃક્ષ્મીને પણ એ જ મત હતા. તેથી ઇ. સ. ૧૫૧૪માં તેણે ક્રાંસ સાથે મિત્રતા કરી, ને લૂઈ સાથે રાજાની બેન મેરીને પરણાવવામાં આવી. વૂલ્ઝની વગ હવે દિનપ્રતિદિન વધવા માંડી. રાજાએ તેને ટ્રેનેં ( Tournay ), તે લિંકન (Lincoln) ને બિશપ, ચાર્કના આર્યબિશપ-મુખ્ય બિશપ, કાર્ડિનલ ( Cardinal ) ને પછી ચૅન્સેલર બનાવ્યો.
વઝીની વધતી જતી સત્તા: યુરોપમાં ઇંગ્લેંડની વગ, ઇ. સ. ૧૫૧૫-૩૦-ક્રાંસના રાજા બારમે લૂઈ ૧૫૧૫માં મરી ગયો.
& B