________________
૮૦
કાયદાને નામે લોકો ઉપર જુલમ ગુજારવામાં કાંઈ મણા રાખી નહાતી. તે સિવાય હેનરિએ જુના ધેારણ મુજબ નાણું કઢાવવાની પ્રથા મૂકી દીધી અને જે લોકોને તેના બાપના વખતમાં અન્યાય થયા હતા તેમને અધ્યા આપ્યા. ટોમસ યૂઝી (Thomas Wolsey ): પૂર્વપીઠિકાઆ નિપુણ મુત્સદીને જન્મ ઇપ્સવિચ (Ipswhich) મુકામે આશરે ઇ. સ. ૧૪૭૧માં થયા હતા. તેના ખાપ ઉનના એક સાધારણ વેપારી હતો. ટામસ નાનપણથી જ ચાલાક હતા. પંદર વર્ષની ઉંમરે તે આસŚના ખી.એ. થયા. થોડા વખત માટે તેણે તે યુનિવર્સિટિમાં શિક્ષકની નોકરી કરી. ઇ.સ. ૧૫૦૦માં ભાવિસ ઑફ ડૅસેટ (Dorset ) તેને એક નાની પાદરીની છવાઇદારી આપી. બીજે વર્ષે કૅન્ટરબરિના ધર્માધ્યક્ષ ( Archbishop)ની પાસે તેને ચ્પ્લેઇન ( Chaplain )ની જગ્યા મળી. આ વખતે કૅલે (Calais) માં ઇંગ્લંડની હકુમત હતી. તેના અધિકારી સર રિચર્ડ નૅનકૅને (Nanfan ) યુવાન વૂલ્ઝને પોતાની પાસે નેકરીમાં લીધે તે ત્રણ વર્ષ પછી એટલે ઇ. સ. ૧૫૦૬માં તે અમલદાર નિવૃત્ત થતાં વૂલ્ઝીને રાજદરબારમાં નોકરી મળી. સાતમા હેરિએ વૂલ્ઝીને સ્કાડમાં તે યુરેપમાં સંધિ કરવાની કામગીરી ઉપર રોકયો. આ વખતે તેને ઘણા કીમતી અનુભવ મળ્યો. આમે હેન્દિર ગાદીએ આવ્યા ત્યારે તેણે વલ્કીની બાહેશી જોઈ પોતાના મુખ્ય સલાહકાર તરીકે તેની નિમણુક કરી. એ હાદો વૂલ્ઝીએ કે ઇ. સ. ૧૫૨૯ સુધી ભાગવ્યો.
ફ્રાંસ તે સ્માટ્લડની હાર. ફ્રાંસ સાથે મિત્રતા. વૂલ્ઝીની કામગીરી..—આ વખતે યુરોપમાં ક્રાંસ, સ્પેઇન ને એમ્પાયર વચ્ચે સત્તા માટે સમ્ર હરીફાઈ ચાલતી હતી તે દરેકના વિચાર ટલિનાં મિલાન, વેનિસ, ક્લારૅસ, તે નેપલ્સનાં નાનાં રાજ્યાને ગળી જવાના હતા. મધ્ય ઇટલિમાં તે વખતે પાપ (Pope)ની સત્તા હતી. વળી આખા યુરોપના વડા ધર્માધ્યક્ષ તરીકે બધા રાજાએ તેની સત્તાને માન આપવા બંધાયા હતા. ઇટલિને ગળો જવાની શરૂઆત ફ્રાંસના રાજા આઠમા ચાર્લ્સે ઇ. સ. ૧૪૯૫માં કરી હતી. તેના પછી બારમા લુઈ (Louis ) ગાદીએ આવ્યા. તેણે વેનિસ ઉપર તરાપ મારી. યુરેપના રાજાએ આ વખતે તેની સાથે ભળ્યા. પણ