________________
Ge
પ્રકરણ ૩નું
આઠમેા હેન્ડર, ઇ. સ. ૧૫૯-૪૭,
નવા રાજા.—જ્યારે આઠમા હેરિ ગાદીએ આવ્યા ત્યારે તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હતી. મર્હુમ સાતમા ટુરિએ તેને ઘણું સારૂં શિક્ષણ
આપ્યું હતું. યુવાન રાજા યુરોપના નવા જમાના (Renaissance) તે સારી રીતે પીછાણતા હતા. તે ફ્રેંચ ભાષા ધણી સારી પેઠે જાણતો, ઇટાલિઅન ભાષા સમજી શકતા તે લૅટિન પણ તે શીખ્યા હતા. સંગીતમાં, તરવાર અને તીર વાપરવામાં, ને ગોળી તાકવામાં તે ધણા કુશળ હતા. વળી શરીરે તે રુટપુષ્ટ તે મોટા કસરતબાજ ને પહેલવાન હતા. ઈંગ્લેંડ માટે તેને બહુ અભિમાન હતું. પરદેશીઓને તે ખાસ કરીને ક્રાંસને તે તે બહુ જ ધિક્કારતા. પંડિતાની સેાબત
આઠમો હેનરિ તેને હંમેશાં ગમતી. ધર્મ ઉપર પણ તેને શ્રદ્ધા હતી. પણ આઠમે હેરિ સ્વાર્થી, વિષયી, સ્વચ્છંદી, હઠીલા ને ડંસીલા હતા. લીધું વેણ તે મૂકતા નહિ. આ બધા ગુણદોષો તેના આખા અમલમાં જુદી જુદી રીતે તરી આવ્યા તે તેમને લીધે ઈંગ્લંડની પરિસ્થિતિમાં પણ ધણી ઉથલપાથલ થઈ.
ઘેરાઈન સાથે લગ્ન. એંપસન ને ડલિને ફાંસી.—ગાદીએ આવ્યા પછી તુરત હેરિએ પાતાના મુએલા ભાઈની પરણેતર તે સ્પેઈનના રાજાની કુંવરી કૅથેરાઇન સાથે લગ્ન કર્યું ને એંપસન (Empson) અને ડલ (Dudley) ને રાજદ્રોહના જૂઠ્ઠા આરેાપ ઉપર કાંસીએ દેવરાવ્યા. છેલ્લાં કૃત્યથી ઈંગ્લેંડના લોકો તેના ઉપર પ્રસન્ન થયા, કારણ કે એ બે જણાએ એ