________________
હe
મુકામે તેણે ચંપલ (Chapel) બાંધી સ્થાપત્યને પણ ઉત્તેજન આપ્યું છે ઈટલિના પંડિતને સન્માન આપી તેમના સંસ્કારે ઈગ્લેંડમાં દાખલ કર્યા - આ સિવાય હેનરિએ બીજા સુધારાઓ પણ કર્યા. પરિણામે રાજાનું બળ વધ્યું પણ પાર્લમેટનું કામકાજ પણ વધ્યું. સ્થાનિક ને નકામા કામકાજને બદલે પાર્લમેટ હવે રાષ્ટ્રીય કામકાજ કરતી થઈ. હવે પછી પાર્લમેટે ચર્ચ, ધર્મ, રાજ્યસત્તા, નાણાંવિષય, વગેરે મટી મેટી બાબતમાં ઘણું અગત્યના ફેરફારો કર્યો તે માટે હેનરિની વ્યવસ્થા જ જવાબદાર છે. રાજા સમાજને આગેવાન થયો. કળા, સ્થાપત્ય, વાય, વગેરેને ઉત્તેજન આપી તેણે તે માટે સમાજમાં પણ પ્રીતિ ઉત્પન્ન કરી. હેનરિની આપખુદ સત્તાને વિચાર કરતી વખતે એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે ટયુડરવંશી રાજાઓ પાસે લશ્કરી બળ જરા પણ નહતું.
નવીન આપખુદ સત્તાની સ્થાપના–આપણે ઉપર જોયું કે ઈગ્લેંડના વૅકેસ્ટર વંશના રાજાઓના વખતથી, પાર્લમેંટના કારભારથી તેમ યોર્ક વંશના રાજાઓની આપખુદ સત્તાથી લે કંટાળી ગયા હતા. હેનરિએ મધ્યમ માર્ગ લીધે. તેણે મધ્યમ વર્ગને પક્ષ કરી રાજાની સત્તા વધારી. આ પ્રથા તેના પિતાના જ વિચારનું પરિણામ હતું. તેણે તે કાંસ કે બીજા દેશોના વ્યવહારમાંથી ઇંગ્લંડમાં ઉતારી નહોતી. ઈંગ્લેડની રાષ્ટ્રીય ભાવના એ જ આ સત્તાનું મુખ્ય બળ હતું. હેનરિએ જુલમ કર્યો હતો, પણ તેને જુલમ ઉપર જણાવેલા રાષ્ટ્રીય એકીકરણથી ઢંકાઈ ગયે. હેન રિએ પિતાના દરબારને ભપકો ઘણે વધારી દીધે તેથી રાજા અને પ્રજા વચ્ચે ઘણું અંતર પડી ગયું. Majesty મજેસ્ટિ–શબ્દ તેના અમલમાં પહેલો જ ઉપયોગમાં આવ્યું. હેન રિએ ચાલાકીથી પાર્લમેટને પિતાના વિચારે ને
# તેથી જ હેરિની જીવનકથા લખનાર એક બાહોશ લેખક નીચે પ્રમાણે લખી ગયો છે:–In the King the aims of the people found expression; in his policy they took effect; and this intimacy with national sentiment became the mark of the dynasty he founded,
Henry VII by Gladys Temperley.