________________
૯૬
હેનરિને કારભાર–હેનરિ ઈ. સ. ૧૫૦૯ના એપ્રિલમાં ભરી ગયે. હેન રિ યુવાન વયે ગાદીએ આવ્યો હતો, પણ તેણે રાજ્યને કારભાર ઘણું ડહાપણુથી ચલાવ્યું. તે સાવચેતીથી કામ લેતા અને પિતાના સલાહકારેને બરાબર કસોટીએ ચડાવીને પસંદ કરો. તેનામાં ઉફૅખળપણું - જરા પણ નહતું. તે સારે મુત્સદી હતે. ન્યાય આપવામાં તે પાછી પાની કરતા નહિ. તે પિતાનું વચન હંમેશાં પાળ. વફાદાર નેકરને હેરિ ઉત્તેજન આપત. તેની ચાલચલણ પણ બીજા રાજાઓને મુકાબલે સારી હતી. હેન રિના અમલ દરમ્યાન ઈંગ્લડના ઈતિહાસમાં ખાસ નેંધવા જે કોઈ માટે બનાવ બન્યો નહિ તે વાત ખરી છે; પણ હેનરિએ નવા વંશની અચળ સ્થાપના કરી ને અંગ્રેજોને અંધાધુંધીમાંથી બચાવ્યા. હેન રિ લેભી હત ને પૈસા કઢાવવામાં તે નીચતા પણ બતાવત. શત્રુઓ તરફ તે દયા બતાવતા પણ તે માત્ર પોતાના સ્વાર્થની ખાતર-ઉદાર હૃદયથી નહિ. મૅર્ટન, આર્થર ને રાણું ઇલિઝાબેથના મરણ પછી, એટલે ૧૫૦૩ પછી, હેરિને કારભાર બગડવા લાગ્યો તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. લંકેસ્ટર વંશના રાજાઓ પાર્લમેંટની સંમતિથી રાજ્ય કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા હતા, કારણ કે જમાનાને તે પ્રથા અનુકૂળ નહોતી. થેંકે વંશના રાજાઓએ આપખુદ સત્તા વાપરી હતી. આ પ્રથા પણ પ્રતિકૂળ હતી. હેન રિએ મધ્યમ ભાર્ગ લીધે. તે હંમેશા પાર્લમેંટને માન આપતા, પણ તેણે તે સંસ્થાની તાબેદારી કદી ભેગવી નહોતી. તે કાયદાને માન આપતે ને બધી સત્તા પિતાના હાથમાં રાખો. તેણે જુના વખતમાં બક્ષીસમાં અપાએલી ઘણું - જમીન ખાલસા કરી રાજ્યની નાણાંની સ્થિતિ સુધારી દીધી.
હેન રિએ નવા વહાણ બાંધનારાઓને જગાતની માફી આપી, વહાણના ઉગને ઉત્તેજન આપ્યું, ને જર્મનિમાં, ફલાન્ડર્સમાં ને ઈટલિમાં ઇંગ્લંડના વેપારને પુષ્ટિ અપાવવા મહેનત કરી. વેનિસના સાહસિક ખલાસી સેબેસ્ટિન કેબ(Sebastian Cabot) ન્યુ ફાઉન્ડ લૅન્ડને લાબ્રાડોર શેધ્યાં તેમાં હેનરિએ તેને સગવડ કરી આપી હતી. તેણે Portsmouth-પેટેસ્મથ મુકામે ગાદી બાંધી ને અંગ્રેજ સૈકાબળ વધાર્યું. વેસ્ટમિસ્ટર