________________
૭૩ એ માણસ તરફ સહાનુભૂતિ હતી. પકિનને ક્રાંસ અને નેધલંગ્ડમાં આશરે મળે. ત્યાંથી તેણે ઈ. સ. ૧૪૮૫માં ઇંગ્લંડ ઉપર હુમલો કર્યો પણ ડિલ (Deal) પાસે હારી જતાં તે આયર્લડ નાસી ગયે. ત્યાં પણ તેને પક્ષ નિષ્ફળ નીવડયો એટલે પકિન ઍટલંડ ભાગ્યે. ત્યાંના રાજા ચેથા જેઈમ્સ તેને પક્ષ લઈ ઈગ્લડ ઉપર ચડાઈ કરી પણ તેમાં કાંઈ વળ્યું નહિ. ઈ. સ. ૧૪૮૭માં રાજાના સલાહકારે મેંટેન અને બ્રેના વહીવટથી કંટાળી કેનાલના લકોએ બંડ કર્યું હતું તેને લાભ લઈ પકિન ફરી ઈગ્લેંડ આબે, પણ હેન રિએ બંડખોરને હરાવ્યા; પકિન શરણ થયે. હેન રિએ તેને લંડન ટાવરમાં કેદ કર્યો પણ ત્યાં ખટપટ કરતાં તે પકડાઈ ગયો. ઇ. સ. ૧૪૪૮માં તેને ફાંસી દેવામાં આવી. ચેથા એડવર્ડને ભત્રીજો વૈરિક પણ ફાંસીએ ચડે. યુક ઑવ્ સફેક (Suffolk)નું બંડ પણ શમાવી દેવામાં આવ્યું, ઈ. સ. ૧૪૯૮-૧૫૦૫. ત્યારથી હેનરિ ગાદીની બાબતમાં સ્વસ્થ થયો.
પસન ને ડલિ (Empson and Dudley)—ઈ. સ. ૧૪૯૫માં હેન રિએ એ કાયદો કર્યો કે જે લેકે પંચની બેદરકારીથી શિક્ષા પામતાં છટકી ગયા હોય તેમને ન્યાયાધીશે પોતે પોતાની અદાલતમાં બેલાવી શિક્ષા કરી શકે. આ કાયદાને અનુસરીને રાજાના માનીતા બે ન્યાયાધીશે– એપસન ને ડડલિ–એ લોકોને સતાવ્યા ને તેમની પાસેથી ઘણે પૈસા પડાવ્યો. આ પદ્ધતિથી હરામખોર ને બંડખેર લેકે શાંત પડ્યા.
આયર્લડજ્યારે પર્કિને બંડ ઉઠાવ્યું ત્યારે હેનરિએ આયર્લંડમાં સર એડવર્ડ પાયનિંગ્સ (Sir Edward Poynings)ને નાયબ-ડેપ્યુટિતરીકે મોકલ્યો. તેણે ઈ. સ. ૧૪૮૪માં એવો કાયદો પસાર કરાવ્યો કે રાજાના કહેવાથી જ આઈરિશ પાર્લમેટ મળી શકે. બીજા કાયદાથી ઈંગ્લંડના કાયદાઓ આયર્લડને પણ લાગુ પડી શકે એમ નક્કી થયું. આ વખતથી ત્યાંની પાર્લમેટને ઈગ્લડના સરકારના કહેવા મુજબ તમામ કાયદાઓને સંમતિ આપવી પડી. ઘણાં વર્ષો સુધી આયર્લડનું કામકાજ આ કાયદાઓ પ્રમાણે ચાલ્યું ને આયર્લડનું રાજ્યતંત્ર ઈગ્લેંડને તાબેદાર થઈ ગયું.
પાર્લમેંટ–પહેલાં તે હેનરિએ પાર્લમેંટની સત્તાને જરા પણ અવગણું નહિ. તે સંસ્થાને તે ઘણી વાર ભેગી કરતે અને લડાઈને બહાને સભ્ય પાસેથી