________________
હર
હજી જોરાવર હતા. રાજાની સત્તા જરા પણ નહેાતી. લોકાને ખુનામરકી ગમી ગઈ હતી. રાજા તરફની વધાદારીના નાશ થયા હતા, કારણ કે રાજાની વારંવાર ફેરબદલી થતી હતી. પાર્લમેંટ દેશના ખરા હિત તરફ કશું લક્ષ આપતી નહાતી, કારણ કે હાઉસ ઑફ઼ લાર્ડ્ઝમાં અમીરાનાં માણસનું જોર હતું તે અમીરે પરસ્પર લડવામાં જ પોતાની મોટાઈ સમજતા. હલકા વર્ગના લોકાએ અમીરીની લડાઈ એમાં ભાગ લીધો નહોતા, છતાં તેમનામાં પણુ એક સરખા અર્ધાગિત જોવામાં આવતી હતી. ન્યાયનું તે નામ જ નહતું. આખા દેશ ગરીબ થઈ ગયા હતા. યુરેાપમાં ઈંગ્લેંડનું કશું વજન પડતું નહોતું. આયર્લેંડમાં યાર્ક વંશના પક્ષનું હજુ ધણું જોર હતું. બગડિની ડચેસ માર્ગારેટ ચેાથા એડવર્ડની એન થતી. તે ઘણી ખટપટી ને ભયંકર સ્ત્રી હતી તેયાર્ક વંશના પક્ષકારાને તેના દરબારમાં ચોક્કસ મદદ મળે એવું હતું. દેશમાં ચેતરસ્ દગાબાજી, ભંડા, અંધાધુંધી ચાલી રહ્યાં હતાં. વળી હેન્દિરના ગાદી ઉપરના હક ચેખ્ખા નહતા. આ કારણેાથી હેન્ડરને ગાદીએ આવ્યા પછી નીચે પ્રમાણે મુખ્ય કામેા કરવાનાં હતાં:-(૧) દેશમાં વ્યવસ્થા કરવી અને આબાદી વધારવી, (૨) રાજાની સત્તાના પુનરુદ્ધાર કરવા, (૩) પ્રજાના જુદા જુદા ભાગોને સજીવન કરવા તે તેમને રાષ્ટ્રધર્મમાં યેજવા, (૪) પરદેશી દરબારમાં ઇંગ્લેંડનું વજન વધારવું, ને (૫) પોતાના જ વંશના હક ઈંગ્લંડની ગાદી ઉપર સ્થાપિત કરવા.
ગાદીના શત્રુઆના નાશ—નવા રાજાના અનેક શત્રુઓ હોય છે; હેન્દિરને પણ એમ જ હતું. ખર્ગની રાણી અને ચેાથા એડવર્ડની એન માર્ગારેટ, આયલૈંડમાં અર્લ આવ્ કિલ્હેર (Kildare) વગેરેએ લમ્બર્ટ સિમ્મેલ (Lambert Simnel) નામના એક છેાકરાને અર્લ આવ્ વારિક (Earl of Warrick) તરીકે ઉભા કર્યાં. લેંકેશાયરમાં તે લોકોએ તાક્ાન ઉઠાવ્યું, પણ સ્ટાફ (Stoke) પાસે હેરિએ તેમને હરાવ્યા અને ખરા બંડખોરોને શિક્ષા કરી ખીજાઓને મારી આપી, ઇ. સ. ૧૪૮૭, સિમ્નલ રસોડામાં નાકર રહ્યા. ઇ. સ. ૧૪૯૧માં આયર્લૅડમાં પાર્કન વારએક (Perkin Warbeek) નામના એક ખલાસીના છેકરાએ યુક આવ્ યાર્કનું ખાટું નામ ધારણ કરી ખંડ કર્યું. સ્કોટ્લેડના રાજા ચોથા જેઈમ્સ અને ખીજા યુરોપના રાજાની