________________
૬૫
ગુલામના વિગ્રહો ( The Wars of the Roses) ઈ. સ. ૧૪૫૫–૮૫.—પહેલી લડાઈ ઇ. સ. ૧૪૫૫ના મે માસમાં સેઇન્ટ આલ્બન્સ (St Albans) પાસે થઈ તેમાં સામસેટ માર્યો ગયો ને રાજા કેદ પકડાયા, તેથી યાર્કના પક્ષના હાથમાં રાજ્યતંત્ર આવ્યું. પણ રાણી માર્ગારેટ તેમની વિરુદ્ધ હતી, તેથી વળી બંને પક્ષ વચ્ચે ઇ. સ. ૧૪૫૯માં લડફોર્ડ (Ludford) પાસે લડાઈ થઈ. તેમાં રાણી જીતી તેથી બધા ચાકિટો ભાગી ગયાઃ ચાર્ક આયર્લેંડમાં ના વારિક (Warriek) કેલેમાં. પણ રાણીના કારભાર ઘણા કડક હતા તેથી દક્ષિણ ઈંગ્લેંડના લોકો તેની સામે ઉઠ્યા. વારિકે રાણીના પક્ષને નોંધેપ્ટન પાસે ઇ. સ. ૧૪૬૦ માં હરાવ્યો, તે રાજાને કેદ કર્યો. યાર્ક સત્તા પર આવ્યે; પણ વેઇકીલ્ડ (Wakefield) પાસે લડતાં તે માર્યા ગયા. સેન્ટ આલ્બન્સની લડાઈમાં પણ રાણીને તેહ મળી. દરમ્યાન રિયŚ-મર્હુમ ડયુક આવ્ યાર્ડના પુત્ર એડવર્ડે લંડનના બચાવ કર્યો, શત્રુને ઉત્તર તરફ્ હડાવી મૂક્યા, તે પોતે ઈંગ્લેંડના રાજા થયેા, ઇ. સ. ૧૪૬૧, તેને અર્લ આવ્ વારિકની મદદ હતી.
આવી રીતે ઈંગ્લેંડમાં આ વખતે એ રાજા હતા, ડ્રો હેન્દર તે ચેાથે એડવર્ડ.
ચાથા એડવર્ડ, ઇ. સ. ૧૪૬૧-૮૩. હારજીત.—તુરત એડવર્ડે ઉત્તર તરફ કૂચ કરી તે શત્રુએને ટાઉટન (Towton) પાસે સખ્ત હાર આપી. હેન્દિર ને માર્ગારેટ સ્કોટ્લડ નાસી ગયાં. સ્કોટ્લડમાં મદદ ન મળતાં રાણી ક્રાંસ ચાલી ગઈ. એડવર્ડે રાજ્યના બંદોબસ્ત કરવા માંડયા, ને ફ્રાંસ, સ્કોટ્લડ, તથા ડેનમાર્ક સાથે કરારા કરી દેશમાં પોતાની સ્થિતિ સલામત કરી. એડવર્ડ વારિકની મદદથી ગાદી ઉપર આવ્યા હતા તેથી રાજ્યને ખરા ધણી વારિક હતા. તેણે આ સત્તા પોતાના હાથમાં કાયમ રહે તે માટે પોતાની સગી રાજાને પરણાવવા વિચાર કર્યાં, પણ રાજાને વારિકના ધણા ડર હતા તેથી તે ખારેબાર ઇલિઝાબેથ વૃદ્વિલ ( Woodwill ) નામની એક સામાન્ય વિધવાને પરણ્યા. વારિક ઘણા રાષે ભરાયો, કારણ કે નવી રાણીના આગલા પતિ ને તેના ખાપ લૅંકેસ્ટર પક્ષના હતા. રાજારાણીએ હવે પોતાના નવા પક્ષ બનાવવા માંડયા. એડવર્ડને તે આખા ઈંગ્લેંડના રાજા
В ч