________________
રાજાએ તેને ઍલ બચાવવા એક લશ્કર આપ્યું. શહેરના સિપાઈઓને તેણે દેર્યા. અંગ્રેજો નાસીપાસ થયા ને શહેરને ઘેરે ઉઠાવી ચાલ્યા ગયા. ઈ. સ. ૧૪૨૯ના જુલાઈમાં રીમ્સ (Reims) મુકામે જેનના મનેર પ્રસિદ્ધ થયા. રાજપુત્ર સાતમા ચાર્લ્સ તરીકે કાંસને રાજા થયે. જેનને આવેશ હવે કાંસને ખૂણેખાંચરે ફેલા. અમીરે, વેપારીઓ, ખેડુતે, કારીગરે, બધા પરદેશી અંગ્રેજોને કાઢી મૂકવા સજજ થયા. પણ જોન પકડાઈ ગઈ તેના ઉપર ડાકણ હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યું. તેણે પોતે સ્વમાં વગેરે ખોટાં હોવાનું કબૂલ કર્યું. અંગ્રેજોની તહેનાત નીચે રહેતા દેશદ્રોહી કેટલાક કંચોએ જેનને ગુન્હેગાર ઠરાવી, ને રૂએન મુકામે તેને જીવતાં બાળી મૂકવામાં આવી. ચોએ પૅરિસમાં તેનું પૂતળું ઉભું કર્યું. અત્યારે તેઓ એ કુમારિકાને ખરી સ્વદેશપ્રેમી સ્ત્રી તરીકે પૂજે છે. જોન મરી ગઈ પણ તેને આત્મા મરી ગયો નહિ. તેણે પ્રકટાવેલું સ્વદેશનું અભિમાન જીવતું જાગતું રહ્યું ડયુક ઍવું બર્ગન્ડિ પિતાના રાજા સાથે ભળી ગયે, કારણ કે બેડફોર્ડ ને લૂસ્ટર તેના શત્રુઓ સાથે લગ્નના સંબંધ કરી તેની જાગીરબગડિ-સામે ખટપટ કરતા હતા. બેડર્ડ પોતે મરી ગયે, તેથી અંગ્રેજોની સ્થિતિ રોજ રોજ કફોડી થતી ગઈ. અંગ્રેજો પાસે નહેતું લશ્કર કે નાણું, કે કોઈ સરદારી કરી શકે તેવું માણસ. યુદ્ધની કળા પણ ફરી ગઈ હતી. કે પાસે સારા ઈજિનિઅરે હતા ને સારી તપે હતી. તેથી ઈ. સ. ૧૪૩૬માં પૅરિસ સર થયું. અંગ્રેજ કારભારીઓ તે સત્તા માટે લડવામાં કાંસ સામે નજર કરવા નવરા પણ નહોતા. બેફેના પક્ષે રાજાને એજેવિન કુંવરી માર્ગારેટ સાથે પરણાવ્યો ને રાજાના કાકા શ્લસ્ટરને કેદ કરી મારી નખાવ્યું. પણ બોર્ટ સુરતમાં મરી ગયો. ડયુક ઑવ ઑર્ક હવે જોર ઉપર આવ્યો. દેશમાં દુષ્કાળ, રોગચાળો, વગેરે ફાટી નીકળ્યાં. અમીને જુલમ અસહ્ય થઈ પડશે. જોકે લડાઈથી કંટાળી ગયા. મેઈન, નાડિ, એકિવટેઈન, બધું અંગ્રેજોએ બેયું. બેડે પણ શરણ થયું. વર્ષના વિગ્રહને હવે અંત આવ્યો. અંગ્રેજોએ ઝાંસને મુલક ને તેની ગાદી ઉપરને હક છેડી દીધે. માત્ર ચૅનલ ટાપુઓ ને કેલે (Galais) અંગ્રેજો પિતાની પાસે રાખી શક્યા. તેમાં અત્યારે ચૅનલના ટાપુઓ હજુ અંગ્રેજો પાસે છે.