________________
૧
ખૂન કરાવ્યું ને તેના પક્ષ હવે હેર સાથે મળી ગયા. તે રાજા પૅરિસમાં દાખલ થયા; તેથી ઇ. સ. ૧૪૨૦માં ફ્રેંચ રાજા છઠ્ઠા ચાર્લ્સે અંગ્રેજો સાથે સુલેદ્ધ કરી, પોતાની પુત્રી ફૅયરાઇનને હૅન્કર સાથે પરણાવી, અને હેરિએ માગેલી બધી શરતે કબૂલ કરી. ઇ. સ. ૧૪૨૧માં રાજા વળી ક્રાંસમાં દાખલ થયા; પણ તેની પાસે નહાતા સિપાઈઓ કે નહાતું નાણું. તેથી અંગ્રેજોને કોઇ મોટી ફતેહ મળી શકી નહિ. ખુદ ઈંગ્લેંડમાં પાર્લમેંટ રાજા. પાસે કડક અમલ માટે દાદ માગતી હતી. રાજાને ધણી પીકર થઈ. ઇ. સ. ૧૪૨૨ના સપ્ટેમ્બર માસમાં ક્રાંસમાં જ તે મરડાની બીમારીથી મરી ગયેા. હેન રિના ગુદાષ.—પ્રિન્સ આવ્ વેલ્સ તરીકે હેરિ ઉદ્ધૃત, તાકાની, લબાડ ને સાનેરી ટાળીનેા માણુસ ગણાતે; પણ રાજા થયા પછી તે એકદમ સુધરી ગયા. તેનું ચારિત્ર્ય એકદમ દેષ વિનાનું હતું. તે ધા ધર્મિક, ઉદાર, સાધુએ ( Monks)ને સાધ્વીએ (Nuns) તરફ માયાળુ, ગરીમા ઉપર પ્રીતિ ધરાવનાર, સાદો અને બહાદુર રાજા હતા, તે દૂરંદેશી ભરેલે રાજ્યવિચાર કરી શકતા. ઈંગ્લેંડ માટે તેણે સારૂં નાકાસૈન્ય તૈયાર કર્યું. તેનામાં જીવાની, ઉદ્ધતાઈ ને સાહસ હતાં. ફ્રાંસ ઉપર ચડાઈ કરી, તે તેની માટી ભૂલ થઈ. હેરિએ જો ઇંગ્લેંડના રાજ્યતંત્ર ઉપર વિશેષ ધ્યાન આપ્યું હાત તે તેના નવ માસના સગીર પુત્રના અમલની રાષ્ટ્રીય આફતા કાંઈક અંશે દૂર થઈ શકત; કારણ કે ઈંગ્લેંડના અમીરામાં તે રાજકુટુંબમાં રાજદ્રોહ આ વખતે ધર કરી ગયા હતા, વેપારીઓમાં ને કારીગરામાં અસંતાષ વ્યાપી રહ્યા હતા, તે ચર્ચમાં ધણા સડો પેસી ગયા હતા. આ નબળાઇ આને દૂર કરવાની જરૂર હતી. તેને બદલે પાંચમા હેનરિએ પેાતાની સારી શક્તિઓને ક્રાંસની સવારીમાં વાપરી નાખી ને તેથી ભરજુવાનીમાં તેનું અકાળ મરણ થયું.
છઠ્ઠો હે રિ, ઇ. સ. ૧૪૨૨-૬૧. બાળરાજા.—છ‰ો હેરિ ગાદી ઉપર બેઠો ત્યારે તે ધાવણા હતા. રાજાના એ કાકા, ખેડřાર્ડ ને ગ્લસ્ટર(Gloucester) ને વિંચેસ્ટરના બિશપ ખાřાર્ટ, એ ત્રણ જણાએ ઇંગ્લંડમાં ખાસ જાણીતા ને વગવાળા મુત્સદ્દી હતા. તેથી રાજ્યતંત્ર બરનાએ પોતાના હાથમાં લીધું ને ખેડřાર્ડને બાળ રાજાને વાલી ને રાજ્યના રક્ષક