________________
પાંચમે હેનરિ, ઇ. સ. ૧૪૧૩-૨૨: રાજપલટે,–જુવાન રાજા હેનરિ પાટવી કુંવર તરીકે પિતાના બાપના વિરુદ્ધ પક્ષને આગેવાન હતે, એટલે કુદરતી રીતે જ્યારે તે ગાદીએ આવ્યું ત્યારે તેણે પોતાના બાપના માણસને રાજતંત્રથી બાતલ કર્યા, ને મહૂમ રાજાના વખતમાં જે મુત્સદ્દીઓને શિક્ષા કરવામાં આવી હતી તેમને મારી આપી. ના રાજા ધર્મની બાબતમાં ઘણે ચુસ્ત હતું તેથી લેલાડેને તેણે ખૂબ સતાવ્યા ને પિતાના એક જુના મિત્ર સર જહોન એલ્ડકંસલ (John Oldcastle-શેકસપિઅરના નાટકને Falstaff) ને ધર્મદ્રોહ માટે કેદ કર્યો, ને પછી ફાંસી દીધી. ઈગ્લંડમાં બૈરને ને રાજકુટુંબનાં માણસે પક્ષાપક્ષીમાં દેશનું હિત ભૂલી જતા હતા; લેંકેસ્ટર વંશને ગાદી ઉપરને હક બહુ લેકમાન્ય નહોત; તેથી યુવાન રાજાએ માંસ સામે લડાઈ લડવાનો નિર્ણય કર્યો, ઈ. સ. ૧૪૧૫. બર્ગડિના ડયુકે તેને છાની મદદ આપી, કારણ કે પરિસના મુસદીઓ સત્તા માટે પરસ્પર લડતા હતા.
સ સાથે વિગ્રહ–હેન રિની લડાઈ જુદા જ પ્રકારની હતી. અંગ્રેજ સિપાઈ કાંસમાં સ્ત્રીને, પાદરીને કે નિરાધાર ને હથિયાર વિનાના માણસને સતાવશે નહિ, ને મંદિરની મીલકતને અડશે નહિ, ને ફ્રેંચ લેકો અંગ્રેજ રાજાની પણ વસતિ હોઈ તેમને ઉદ્ધાર કરવા માટે જ પિતે કાંસ ઉપર ચડી આવ્યો છે એમ હેન રિએ જાહેર કર્યું. પહેલી લડાઈનમંડિમાં થઈ. અંગ્રેજોએ હાફલ્યુર (Harleur) નું બંદર કબજે કર્યું. પછી હેનરિ કેલે તરફ ચાલ્યો. રસ્તામાં અજિનકુર (Agincourt) પાસે પંદર હજાર અંગ્રેજોના લશ્કરે પચાસ હજાર ચેને સખ્ત હાર આપી, એકબર, ઈ. સ. ૧૪૧૫. અંગ્રેજોની ને તેમના રાજાની ખ્યાતિ આખા યુરોપમાં પ્રસરી અને તીરંદાજે ને ઘડેસવારોના સહકાર્યથી બખ્તર પહેરેલાં બૈરનાં મોટાં લશ્કરેને સહેલાઈથી હરાવી શકાય છે એમ ફરી સિદ્ધ થયું. આ હારથી ફ્રેંચ સરકારે બે વર્ષ માટે સુલેહ કરી. ઈ. સ. ૧૪૧૭માં હેન રિએ વળી કાંસ ઉપર સવારી કરી ને નમંડિને પ્રાંત સર કર્યો. રાજાએ પ્રાંતના કારભારની વ્યવસ્થા પણ ઘણી સારી કરી અને એના કારભાર કરતાં અંગ્રેજોને કારભાર વધારે અનુકૂળ છે એમ કૅચ લેક પિતે કબૂલ કરવા લાગ્યા. ડયુક ઍવું બર્ગડિનું કૅચ રાજપુત્રે