________________
૫
તે રાજવંશના પુરુષને ગાદી સોંપી શકે છે, તે સૂત્રનું પ્રતિપાદન થયું. નવા રાજાએ ઉત્તર યુરેપમાં, સ્પેઇનમાં ને પેલેસ્ટાઈનમાં લશ્કરી કરી કરી હતી; પણ તે મત્ર સિપાઈ ને સરદાર જ નહિ, પણ મુત્સદ્દી ને કારભારી હતા. તેણે ચર્ચના ને પાર્લમેંટના તમામ અધિકારોનું રક્ષણ કરવાનું વચન આપ્યું તે વિક્લિકના પંથના માણસોને બાળી મૂકવાના કાયદે પસાર કરાવ્યો. કેંટમાં રિચર્ડના માણસોએ ખંડ કર્યું પણ રાજાએ તેમને સખ્ત શિક્ષા કરી, ને રિચર્ડ. પણ શકમંદ રીતે મૃત્યુ પામ્યા, ઇ. સ. ૧૪૦૦૦ સ્કટ્લેડના ગ્લાસને પિસ કુટુંબના માણસોએ કેદ કર્યો, પણ હજી હેન્ડરની ગાદી સહીસલામત નહતી. ફ્રાંસના રાજા ઈંગ્લંડ ઉપર તરવરી રહ્યા હતા. સ્કાટ્લડમાં તે વેલ્સમાં પણ ખખેડાએ થતા હતા. આ જ વખતે ઇંગ્લંડમાં એક વારના રાજાના મિત્રા— પિસ, અર્લ આવ્ નબરલંડ, તેના પુત્ર હરિ હાન્સ્પર, ગાદીના ખરા વારસ સ્માર્ટમર, તથા સ્કોટ અમીર ડગ્લાસ (Douglas) ખંડખારા સાથે મળી ગયા ને હેન્ડરને ઉથલાવી નાંખવા ઉયા. ક્યુઝમેરિ પાસે હૉસ્પર માર્યાં ગયા તે ડગ્લાસ કેદ થયા, ઇ. સ. ૧૪૦૩. બંડખારાએ એક ખોટા રિચર્ડને સ્કાલ્લંડમાં ઉભા કર્યા હતા. યાર્કનો આર્યબિશપ પણ તેમાં સામેલ થયા હતા તેથી તેને ને આર્યબિશપના શિરચ્છેદ કરવામાં આવ્યો. નાÜબરલંડ પણ લડતાં માર્યાં. ગયો. એવન ગ્લેન્ડાવર (Owen Glendower) ની આગેવાની નીચેના વેલ્સના બંડખાર પણ શરણ થયા. સ્કોટ્લેડના સગીર રાજા જેમ્સ ક્રાંસ અભ્યાસ માટે જતાં અચાનક હેરિના હાથમાં પડવાથી ને તેને રાજકુંવરી આપવાથી તે દેશ સાથે સુલેહ થઇ તે ક્રાંસ તરફની પીકર ઓછી થઈ, ઇ. સ. ૧૪૦૫-૭. આ રાજાના વખતમાં પાર્લમેંટની સત્તા વધી, કારણ કે હેન્દિરના ગાદી ઉપરના હક વારંવાર તકરારમાં જતા ને તેને પૈસાની જરૂર પડતી. ઇ. સ. ૧૪૦૭માં રાજા માંદા પડયેા. સત્તા માટે બે પક્ષ ઉભા થયા; તેમાં પ્રિન્સ આવુ વેલ્સ પોતે એક પક્ષ એફર્ટ (Beaufort)ને આગેવાન થયા. તેને ક્રાંસ સામે લડાઈ કરવી હતી. સામા પક્ષમાં રાજાના ભાઈ ટામસ મુખ્ય હતા. પણ ઇ. સ. ૧૪૧૩ના માર્ચમાં ચેાથેા હેન્દિર મરી ગયા એટલે. તેના યુવાન પુત્ર પાંચમા હેર ઈંગ્લેંડના રાજા થયા.