________________
૪ર
માઁટર્ડના ગુણદોષ.--માઁટર્ડ ગરીને ને અનાથેાને ખેલી હતેા. રાજાની તે અરનાની સત્તા તાડી તેને ઇંગ્લેંડના મધ્ય વર્ગના લેાકેાને રાજ્યતંત્રમાં ભાગ આપવા હતા, તે કારભાર આલોકાના પ્રતિનિધિઓ કરે તેમ તે ઇચ્છતા હતા. પોતે પરદેશી છતાં ઇંગ્લેંડનું તંત્ર પરદેશી ચલાવે તે તેને જરા પણ ગમતું નહિ. માઁટર્ડ મોટા મુત્સદ્દી ને સરદાર હતા. તે મોટા કારભારી હતા. ગૅસ્ટનિના સાત વર્ષના કારભારમાં તે પોતાની અજબ કામગીરી બતાવી ગયા. તે મોટા આશાવાદી હતા. પોતાના ઊંચા આદર્શો પાર પાડવા તેણે ઘણા જુના રિવાજોને ને ખરાબ ધારણાને એક બાજુ મૂ યાં,. પણ સામાન્ય વર્ગના લોકેા તેના વિચારો સમજી શકયા નહિ. તે ઓગણીસમી સદીના વિચારે તેરમા સૈકામાં પાર પાડવા માગતા હતા એ તેની ગંભીર ભૂલ હતી; પણ તેથી કાંઈ તેની પ્રતિભા એછી થતી નથી.
તેરમા સૈકાનું ઇંગ્લંડ.—ઉપરના એક પ્રકરણમાં આપણે અગીઆરમા ને બારમા સૈકામાં ઈંગ્લંડની સ્થિતિ જોઈ ગયા; હવે આપણે તેરમા સોનું ઇંગ્લેંડ કેવું હતું તે ટૂંકામાં જોઈ એ. તેરમા સૈકામાં બરનેનું જોર ઓછું થઇ ગયું હતું; વેપારી ને ખેડુતા પેાતાના સ્વાર્થ સમજતા થયા હતા; તેમણે બૅરનેને રાજા સામે થવામાં કેટલીક વાર મદદ પણ કરી હતી; છતાં હજુ તેમનામાં રાજ્યકારભાર હાથમાં લેવાની શક્તિ આવી નહાતી. રાજા તે તેનું કુટુંબ હવે ઈંગ્લિશ થતાં જતાં હતાં; હજુ ફ્રેંચ રાજભાષા ગણાતી; પણ લોકો તે તેમના આગેવાનો અને બૅરને તે રાજકુટુંબનાં માણસા અરધી ફ્રેંચ તે અરધી અંગ્રેજી, એવી મિશ્રભાષા ખેાલતા હતા; પણ ધીમે ધીમે તે આચારવિચારમાં બ્રિટિશ થતા જતા હતા. અંગ્રેજી ભાષા નવું. રૂપાંતર પામતી હતી. થોડાએક દેશી લેખકોએ માતૃભાષામાં ગદ્યપદ્ય લખ્યાં. એ લખાણામાં પરદેશી સંસ્કૃતિ ઉપર તે ઇંગ્લંડની પોતાની સંસ્કૃતિ ઉપર તેમણે પ્રજાને ઉપયાગી સાહિત્ય આપ્યું. શહેરમાં કેટલાએક માણસાએ તમામ કારભાર પોતાના હાથમાં પચાવી પાડયા. વેપારીઓનાં મહાજને રાજા પાસેથી સારા અધિકારો મેળવતાં, તે બરતા કે અમલદારા સામે થાય તે પેાતાનું રક્ષણ કરતાં. તેરમા સૈકામાં બૅરનેાના હકો ઓછા થતા જતા હતા તે આપણે ઉપર